12 પાસ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા 3712 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર. જાણો સંપૂર્ણ માહિતી.
SSC CHSF 3712 veccancy notification out: સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા 3712 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓફિસિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ 7 મે 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જ્યારે અરજી ફોર્મ માં સુધારો 10 અને 11 … Read more