પુષ્પા 2 રિલીઝ થતા ની સાથે જ ઓનલાઇન લીક થઈ ગઈ, આ વેબસાઈટ પર HD માં આવી અલ્લુ અર્જુન ની ફિલ્મ.
Pushpa 2: અલ્લુ અર્જુન સુપર સ્ટાર ની નવી ફિલ્મ પુષ્પા 2 ગઈકાલે પાંચ ડિસેમ્બરના રોજ થિયેટરોમાં ખૂબ હાઈપ વચ્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો. જેના કારણે તેનો એડવાન્સ બુકિંગ ખૂબ સારું થયું. આ ફિલ્મને લઈને ચાહકોમાં … Read more