Manav Kalyan Yojana
Manav Kalyan Yojana 2026 યોજનાની મુખ્ય વિગતો (Quick Overview) વિગત માહિતી યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના વિભાગ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગુજરાત લાભ ૨૮ પ્રકારના વ્યવસાયો માટે ફ્રી સાધન સહાય અરજી પ્રક્રિયા ઓનલાઈન (e-Kutir Portal) આવક મર્યાદા ગ્રામ્ય: ₹૧.૨૦ લાખ / શહેરી: ₹૧.૫૦ લાખ કયા ૨૮ વ્યવસાયો માટે સહાય મળે છે? (List of Trades) આ યોજના … Read more