VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેર.

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેર: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જુનિયર ક્લાર્ક સફાઈ કામદાર ફાયરમેન સિક્યુરિટી ગાર્ડ વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે કુલ 18 ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે 20 ફેબ્રુઆરી … Read more

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: 3000 જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: પ્રાથમિક શાળાઓમાં આવી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી, ટેટ પાસ કરેલા ઉમેદવારો માટે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 3000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો … Read more

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024: નોટિફિકેશન જાહેર.

 UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024: નોટિફિકેશન જાહેર : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતીની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવેલી છે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે UPSC CSE 2024 નોટિફિકેશન, પ્રિલીમ પરીક્ષાની તારીખ, અરજી કરવાની તારીખ, પાત્રતાના નિયમો, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે. યુ પી એસ સી … Read more

અગ્નિવીર ભરતી 2024 : ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવરની 25000 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

અગ્નિવીર ભરતી 2024 : ઈન્ડિયન આર્મી દ્વારા અગ્નિ વીરની 25000 નવી જગ્યાઓ માટે ભરતીની બહાર જાહેરાતો પણ છે. આ ભરતીમાં રસ ભાગ લેવા માટે આર્મીની ઓફિશિયલ વેબસાઈટ https://joinindianarmy.nic.in થી અરજી કરવાની રીત. અરજી 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 21 માર્ચ 2024 છે. આર્મી અગ્નિ વીર ભરતી 2024 ની માહિતી અપડેટ માટે મારુ ગુજરાત … Read more

GTU ભરતી જાહેર 2024 | વિવિધ પોસ્ટ, જાણો સંપૂર્ણ માહિતી.

GTU વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત 2024:  જીટીયુ ભરતી 2024 : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ભરતી 2024 દ્વારા વિવિધ પદો માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં પોતાની અરજી ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે. જીટીયુ ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ મારુ … Read more

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 220 નવી જગ્યા ઉપર ભરતી જાહેર ઓનલાઇન અરજી ની વિગત જાણો. વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર mphw સ્ટાફનર્સ અને સિક્યુરિટી ગાર્ડ સહિતની અન્ય વિવિધ 220 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડી છે રસ ધરાવતા ઉમેદવારોએ 12 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં … Read more

મહેસુલ અધિકારી અને મદદનીશ મહેસુલ અધિકારીની 1386 જગ્યાઓ પર નવી ભરતી જાહેર

મહેસુલ અધિકારી અને મદદનીશ મહેસુલ અધિકારીની 1386 જગ્યાઓ પર નવી ભરતી જાહેર : જાણો સંપૂર્ણ માહિતી મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારીના કુલ 1386 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મદદનીશ મહેસુલ અધિકારીના 827 જગ્યાઓ પર તથા મહેસુલ અધિકારીની 559 જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયક ઉમેદવારો … Read more

જુનાગઢ મહાનગરપાલિકામાં 46 જગ્યા પર ભરતી જાહેર

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 46 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જુનાગઢ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org/recruitment/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી 31 જાન્યુઆરી 2024 સુધી કરવાની થશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ … Read more

ગુજરાત નગરપાલિકા ભરતી જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત નગરપાલિકા ભરતી જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જે અંગેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે લેખને અંત સુધી અવશ્ય વાંચે.  નગરપાલિકા ભરતી 2024 માં વિવિધ પોસ્ટ માટે ભરતી … Read more