કલ્ટીવેટર સબસીડી યોજના હેઠળ રૂપિયા 50000 સુધીની સહાય મેળવો, જાણો સંપૂર્ણ માહિતી.
કલ્ટીવેટર સબસીડી સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. આઇ ખેડુત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. વિવિધ યોજનાઓમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખેડ માટે ઉપયોગી થઈ શકે એવી એક યોજના એટલે કલ્ટીવેટર સહાય યોજના વિશે અમે … Read more