WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Ration card letest rules 2026

Ration card letest rules 2026: રાશનકાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વના સમાચાર, હવે દર મહિને ₹1,000 રોકડા મળશે અને અનાજ પણ મફત મળશે આ સહિત ૮ મોટા ફાયદા, રાશનકાર્ડને લગત 2026 ના નવા નિયમો જાહેર.

વર્ષ 2026 ને શરૂઆતમાં રાશનકાર્ડ ધારકોને લઈને ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ક્યાં મોટા ફેરફાર થયા છે? કોને કેટલો બેનિફિટ મળશે? ખેડૂતોને લઈને શું સારા સમાચાર સામે આવ્યા છે? વગેરે જેવી તમામ બાબતોની વિગતવાર માહિતી આપણે મેળવીશું.

રાશનકાર્ડ નવા નિયમો 2026

જો તમારી પાસે રેશનકાર્ડ છે તો તમને આ જાણીને ખૂબ જ આનંદ થશે કેમકે સરકારશ્રી દ્વારા રેશનકાર્ડ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફારો કરવામાં આવ્યા છે હવે રેશનકાર્ડ માત્ર સત્તા અનાજનો જ સાધન નહીં પરંતુ આર્થિક સુરક્ષાનું મજબૂત હથિયાર બનવા જઈ રહ્યું છે, નવા નિયમોના અમલવારીથી કરોડો પરિવારોને સીધો ફાયદો થશે.

તો ચાલો જાણીએ આ નવી યોજના માં ૮ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં તમને શું બેનિફિટ થશે.

૧) હવે રેશનકાર્ડ બનશે સંપૂર્ણ રીતે ડિજિટલ ( QR code & biometric)

  • સરકારશ્રી દ્વારા રેશનકાર્ડને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે દરેક રેશનકાર્ડમાં ક્યુઆર કોડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન હશે જેનાથી નકલી રેશનકાર્ડ અને અનાજની ચોરી થતી અટકાવી શકાશે અને દરેક સાચા લાભાર્થીને તેનો પૂરેપૂરો ફાયદો મળશે.

આને પણ વાંચો:

લેપટોપ સહાય યોજના 2026: હાલ ફોર્મ ભરાવાના શરૂ છે, સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.

૨) e kyc કરાવવું ફરજિયાત

  • જો તમારા પરિવારમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના સભ્યો હોય તો તેનો આધાર કાર્ડ લિંક અને એ કહેવાય સી કરાવવું ફરજિયાત રહેશે આ પ્રોસેસ દ્વારા સિસ્ટમમાં પારદર્શકતા આવશે અને ખોટા નામો દૂર થશે.

૩) દર મહિને ₹1,000 ની ડાયરેક્ટ રોકડ સહાય મળશે

  • રેશનકાર્ડ ના નવા રૂલ્સમાં આ એક ખૂબ જ મહત્વનો ફેરફાર છે હવે રેશનકાર્ડ ધારક પરિવારોના બેંક ખાતામાં દર મહિને ₹1,000 સીધા બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે આ ડાયરેક્ટ બેનિફિકેટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા બેંક ખાતામાં સીધા જમા થશે જેથી કોઈ વજેઠીયા નો ડર રહેશે નહીં આ રકમનો ઉપયોગ તમે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કરી શકશો.

૪) માત્ર ઘઉં ચોખા જ નહીં પરંતુ હવે પૌષ્ટિક આહાર પણ મળશે

  • હાલ સુધી રેશનકાર્ડમાં માત્ર ઘઉં ચોખા જ મળતા હતા પરંતુ હવે સરકારશ્રી તેમાં કઠોળ ખાદ્ય તેલ અને મીઠું જેવી વસ્તુઓનો પણ સમાવેશ કરી રહી છે આનાથી ગરીબ પરિવારોને સંતુલિત આહાર મળવામાં મદદ થશે જે ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થશે.

૫) ખેડૂત મિત્રોને મળશે મફત બિયારણ

  • જે ખેડૂતો મિત્રો પાસે રેશનકાર્ડ હોય તેમને ખેતી માટે હાઈ ક્વોલીટી બિયારણ મફતમાં આપવામાં આવશે આ પ્રક્રિયા પણ ડિજિટલ હશે જેનાથી ખેડૂતોને સીધો લાભ મળશે અને કૃષિ ઉત્પાદન વધશે.

૬) રેશનકાર્ડમાં ઘરના મુખ્ય સભ્ય તરીકે મહિલાનું નામ રાખવાની પ્રાથમિકતા.

  • સરકારશ્રીના આ નવા નિયમથી મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે રેશનકાર્ડમાં ઘરના મુખ્ય સભ્ય તરીકે મહિલા નું નામ રાખવાની પ્રાથમિકતા આપવામાં આવશે

આને પણ વાંચો:

હવે નવો ધંધો શરૂ કરવા માટેની સુવર્ણ તક સરકાર આપી રહી છે 50000 થી 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન: સંપૂર્ણ માહિતી વિગતવાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

૭) ગુણવત્તામાં સુધારો

  • સરકારશ્રી દ્વારા હવે અનાજની ક્વોલિટીમાં ખૂબ સારું ધ્યાન આપવામાં આવ્યું છે હવે ડેપો પર મળતું અનાજ ઉચ્ચ ગુણવત્તા વાળું મળશે અને તેમાં કોઈ પણ જાતની ભેળસેળ ન થાય તે માટે કડક ચેકિંગ કરવામાં આવશે.

૮) ગેસ સબસીડી માં ફેરફાર

  • આ ઉપરાંત ગેસ સબસીડી માં પણ ખૂબ મોટો ફેરફાર કરાયો છે, રેશનકાર્ડ ધારકોને હવે વર્ષના છ થી આઠ સિલિન્ડર સબસીડી વાળા દરે આપવામાં આવશે.

રાશન કાર્ડમાં મળતા જથ્થાની માહિતી જોવાની ઓફિશિયલ વેબસાઈટ

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થોની અધિકૃત વેબસાઇટ : https://dcs-dof.gujarat.gov.in 

રાશન કાર્ડ નું ઓનલાઇન e kyc કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ પ્રોસેસ અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લીંક

નિષ્કર્ષ:

સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ રેશનકાર્ડ લગતા નિર્ણય લાખો કરોડો રેશનકાર્ડ ધારકો માટે ખૂબ મોટી ભેટ સમાન છે ડિજિટલ અને ડાયરેક્ટ કેસ ટ્રાન્સફરથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને સામાન્ય માણસને આર્થિક ટેકો મળશે જો તમારું એ કહેવાય સી બાકી હોય તો આજે જ કરાવી લેવું જેથી તમને તમામ લાભો મળતા રહે.

નોંધ: અહીં મૂકવામાં આવેલ માહિતી વિવિધ પ્લેટફોર્મ પરથી એકત્ર કરી મૂકવામાં આવેલી છે. આ માહિતી માત્ર લોકોની જાણકારી માટે મૂકવામાં આવેલી છે, આ વેબસાઈટ તેની સંપૂર્ણપણે ખાતરીની ગેરંટી આપતું નથી.

Leave a Comment