WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB Special bharti Drive 2025

Municipal sanaitary inspector bharti 2025: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર ની સ્પેશિયલ ભરતી ડ્રાઇવર જાહેર કરવામાં આવેલી છે જેમાં માત્રને માત્ર દિવ્યાંગ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. સેનેટરી ઇન્સ્પેક્ટર ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 3 જૂન 2025 થી શરૂ થઈ ગયેલ છે જે 18 જૂન 2025 સુધી શરૂ રહેશે. આ ભરતી લગત વિગતવાર માહિતી નીચે મૂકવામાં આવેલી છે.

Municipal sanaitary inspector bharti 2025

સંસ્થા GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ )
પોસ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર
ખાલી જગ્યા08
કેટેગરી દિવ્યાંગ ઉમેદવાર { સ્પેશિયલ ભરતી ડ્રાઈવ }
એપ્લિકેશન મોડ ઓનલાઇન
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 3 જૂન 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 18 જૂન 2025
વેબસાઈટ https://ojas.gujarat.gov.in/

🎓 ટોટલ પોસ્ટ: 08

ડિપાર્ટમેન્ટ : અર્બન ડિપાર્ટમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ

પોસ્ટ: સેનેટરી ઇન્સ્પેક્ટર ક્લાસ 3

✅ઉમર મર્યાદા

લઘુતમ ઉંમર મર્યાદા : 18 વર્ષ

મહત્તમ ઉંમર મર્યાદા : 33 વર્ષ

સરકારશ્રીના નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

🔰પે સ્કેલ

  • 26000 – 81100
  • 26000 ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે

🗣️શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ કરેલ હોવા જરૂરી છે
  • ઉપરાંત એક વર્ષનો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલ હોવા જોઈએ
  • અથવા એક વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલા હોવા જોઈએ
  • કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ

✒️અરજી ફી

  • જનરલ કેટેગરી (દિવ્યાંગ ઉમેદવારો): 400 રૂપિયા

📌અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જવું
  2. ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો
  3. તેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી માં અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
  4. અરજી ફોર્મ માં જરૂરી વિગત ભરો
  5. શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
  6. અરજીની ફી ભરો
  7. ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને અરજીની પ્રિન્ટ મેળવો

🔗 Important Links

ResourceLink
📝 Apply OnlineClick Here
📑 Official NotificationClick Here

📅 Important Dates

EventDate
Start Date of Application03/06/2025 (14:00 hrs)
Last Date to Apply18/06/2025 (23:59 hrs)
Last Date for Fee Payment19/06/2025 (23:59 hrs)

Leave a Comment