IOCL Apprentice bharti 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, iocl દ્વારા વિવિધ ટ્રેડમાં 1770 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, ટ્રેડ વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી, સિલેક્શન પ્રોસેસ, ઉંમર મર્યાદા, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે.
IOCL Apprentice bharti 2025 -1770 vacancies for various trades
ભરતી સંસ્થા
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ
એપ્રેન્ટીસ
ખાલી જગ્યા
1770
એપ્લિકેશન મોડ
ઓનલાઇન
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
02 જૂન 2025
વેબસાઈટ
https://www.iocl.com/
શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ
ધોરણ 12 પાસ
આઈ.ટી.આઈ
ડિપ્લોમા
( વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ઉપર માંથી અલગ અલગ છે )
શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવા માટે ભલામણ છે.
ઉંમર મર્યાદા
લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ
મહત્તમ ઉંમર મર્યાદા 24 વર્ષ
ઉંમર મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.