WhatsApp ગ્રૂપમાં જોડાવો!

થાઈલેન્ડમાં આવ્યો 7.7 ની તીવ્રતા નો ભૂકંપ.

ભૂકંપ : થાઈલેન્ડમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો જેને તીવ્રતા 7.7 ની હતી. આ તીવ્રતા એટલી વધુ હતી કે મોટી મોટી ઇમારતો નીચે જમીન દોસ્ત થઈ ગઈ અને રોડ ઉપર ચાલતી ગાડીઓ આખી અદબચવા માંડી હતી. થાઈલેન્ડના બેંગકોકમાં સૌથી વધારે નુકસાન થયું છે મોટાભાગની ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ છે.

ભારતના લગભગ બે લાખ જેટલા લોકો થાઈલેન્ડમાં વસવાટ કરે છે જેમાંથી 65,000 જેટલા લોકો બેંકોકમાં કાયમી નિવાસ કરે છે. થાઈલેન્ડના અલગ અલગ શહેરોમાં બે લાખ જેટલા ભારતીય વસવાટ કરી રહ્યા છે.

ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખી આજે 2000 જેટલી ફ્લાઈટોને કેન્સલ કરવામાં આવી છે.

ભૂકંપ નો વિડિયો જોવા અહીં ક્લિક કરો

થાઈલેન્ડમાં આવેલ 7.7 ની તીવ્રતાનો ભૂકંપ ના વિડીયો જુઓ.

Leave a Comment