ફાસ્ટેગ : npci ફાસ્ટેડ માટે નવા નિયમો લાગુ કર્યા છે.. ફાસ્ટૅગ બેલેન્સ માન્યતા નિયમો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે. નવા ફાસ્ટેજ નિયમો 17 ફેબ્રુઆરી 2025 થી અમલમાં આવી રહ્યા છે. આમાં વપરાશ કરતાં ઓએ તેના ફાસ્ટેગ સ્ટેટસ અંગે વધુ સક્રિયતા રાખવી પડશે જો આવું નહીં થાય તો ફાસ્ટેગ ચુકવણી અટકી શકે છે.
શું છે નવા નિયમો?
એનપીસીઆઈ એ 28 જાન્યુઆરી 2025 ના રોજ એક નિયમ જારી કર્યો છે જે મુજબ 17 ફેબ્રુઆરી 2025 થી જો ટોલ પ્લાઝા પર ટેગ વાંચતા પહેલા 60 મિનિટથી વધુ સમય માટે ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે તો અથવા તો ટેગ વાંચ્યા પછી ઓછામાં ઓછા દસ મિનિટ સુધી બ્લેક લિસ્ટેડ રહેશે. તો ચુકવણી કરવામાં આવશે નહીં. આ નવો નિયમ વપરાશ કરતા અને તેમના ફાસ્ટેગ સ્ટેટસ સુધારણા માટે 70 મિનિટનો સમય આપે છે
આને પણ વાંચો માત્ર આધાર કાર્ડ પર મેળવવો 50000 રૂપિયા સુધીની તાત્કાલિક લોન
બ્લેક લિસ્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી તેમાં ઈ ચલણ ખેતી તપાસો અથવા સમાન વિકલ્પ પસંદ કરો. હવે તમારા વાહનનો નોંધણી નંબર દાખલ કરો અને આ રીતે તમે તમારા વાહનનું બ્લેક લિસ્ટેડ છે કે નહીં તે સ્ટેટસ ચકાસી શકો છો.
દાઢના શાળા માટે સૌથી સરળ ઘરેલુ ઉપચાર ની માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
Fastag ને કેવી રીતે અનબ્લોક કરવું?
સૌપ્રથમ ફાસ્ટ રિચાર્જ કરો અને પછી ન્યુનતમ બેલેન્સ ને જાળવી રાખો. પછી ચોકકકોણીને તપાસો આ પછી સ્થિતિ જાણી શકાય છે ફાસ્ટ થોડા સમયમાં સક્રિય થઈ શકશે.
ઘરઘંટી સહાય યોજના 2025: જાણો ક્યારે ભરાશે ફોર્મ અને કેટલા જોશે ડોક્યુમેન્ટ?
Fastag ના નવા નિયમથી વપરાશ કરતા ઉપર કેવી અસર પડશે?
નવા નિયમોના ફેરફારથી સીધી અસર વપરાશ કરતા ઉપર પડશે. હવે ટોલ બૂથ પર બ્લેકલિસ્ટેડ ફાસ્ટેગના છેલ્લી ઘડીએ રિચાર્જ કરવાથી તમને નુકસાન થઈ શકે છે તો તમે ટોલ પર પહોંચો ત્યારે તમારો fastrack પહેલાથી જ બ્લેક લિસ્ટેડ હોય તો તાત્કાલિક રિચાર્જ કરવાથી ચુકવણી થશે નહીં.