ફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ ડાઉનલોડ કરો

ફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ ડાઉનલોડ કરો: caller name Announcer App download: આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો થયો છે, આજની પેઢી પોતાના મોટાભાગના કાર્યો ટેકનોલોજીની મદદથી કરતા થયા છે, આજના સમયમાં નાના વ્યક્તિથી વૃદ્ધ વ્યક્તિ સુધીના તમામ લોકો સ્માર્ટફોન મોબાઇલ નો ઉપયોગ કરતા થયા છે., અને મોબાઈલ ફોનમાં એવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે કે જે તમારા દરેક કાર્યોને સરળ અને સ્માર્ટ બનાવે છે. google play store ઉપર એવી અનેક એન્ડ્રોઈડ મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ કરવામાં આવેલ છે કે જે તમારા ઘણા કાર્યોને સુવિધા યુક્ત બનાવે છે. અહીં એક એવી જ એપ્લિકેશન “કોલર નેમ એનાઉન્સર” વિશે વાત કરવાની છે જે તમારા મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરવાથી તમને ફોન કરનારા દરેક વ્યક્તિનું નામ અને નંબર બોલીને સંભળાવશે.

ફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ ડાઉનલોડ કરો

પોસ્ટ નું નામફોન આવે ત્યારે નામ અને નંબર બોલતી એપ ડાઉનલોડ કરો
કેટેગરીએન્ડ્રોઇડ એપ્લિકેશન
એપ્લિકેશન સોર્સ google play store
એપ્લિકેશનનો ઉપયોગ એક કરોડથી વધુ લોકો
એપ્લિકેશન ને મળેલ રેટિંગ4.2 star

Caller name Announcer App

google play store ઉપર બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ આ એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાથી તમને કોઈપણ વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવશે ત્યારે તમારો મોબાઈલ તમને ફોન કરનાર સામેવાળી વ્યક્તિનું નામ અને નંબર વાંચીને સંભળાવશે, તમારે તમારા મોબાઇલની રીંગ વાગે ત્યારે મોબાઈલની સ્ક્રીન જોવાની જરૂરિયાત રહેશે નહીં. મોબાઇલ ફોનને હાથમાં લીધા વગર તમને કોણ ફોન કરી રહ્યું છે તે તમે જાણી શકશો. આ એપ્લિકેશન google play store ઉપર બિલકુલ ફ્રી માં મૂકવામાં આવેલી છે, અને તમે કોઈપણ જાતનું ચાર્જ ચૂકવ્યા વિના તેને ઇન્સ્ટોલ કરી શકો છો, તેમજ તમારા ફોનને ખરા અર્થમાં સ્માર્ટ બનાવી શકો છો. માત્ર ફોન સ્માર્ટ રાખવાથી કોઈ વ્યક્તિ સ્માર્ટ બનતું નથી તમારા મોબાઇલ ફોનમાં સ્માર્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પણ જરૂર છે જે તમને ખરા અર્થમાં સ્માર્ટ બનાવે છે

અજાણ્યા નંબરનો ફોન આવશે તો પણ ઓળખી બતાવશે આ એપ

તમારા મોબાઈલ ફોન ના કોન્ટેક્ટ લિસ્ટમાં જે વ્યક્તિનું નામ કે નંબર સેવ નહીં હોય તેવા કોઈ પણ અજાણ્યા નંબરમાંથી તમારા મોબાઇલમાં ફોન આવશે ત્યારે પણ આ એપ્લિકેશન તમને ફોન કરનાર વ્યક્તિનો નંબર વાંચીને સંભળાવશે અને ઓળખી બતાવશે, એપ્લિકેશનને મોબાઇલમાં ઇન્સ્ટોલ કર્યા બાદ માત્ર એક વખત સેટિંગ ON કરવાનું રહેશે, ત્યારબાદ તમારા મોબાઇલ ફોનમાં કોઈપણ સેવ કરેલ નંબરમાંથી કે કોઈપણ અજાણ્યા નંબરમાંથી ફોન આવશે ત્યારે મોબાઈલને નહીં ખિસ્સામાંથી કાઢવાની અને મોબાઇલની સ્ક્રીન જોવાની જરૂરિયાત રહેશે નહીં, મોબાઇલ ફોન ને હાથમાં લીધા વગર જ તમને કોણ ફોન કરી રહ્યું છે તેનું નામ તમે જાણી શકશો. Caller name Announcer મોબાઈલ એપ્લિકેશનને google play store માંથી અત્યાર સુધીમાં કુલ 1 કરોડથી વધુ લોકો પોતાના સ્માર્ટ ફોનમાં ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે, અને મજાની વાત એ છે કે આ એપ્લિકેશનને 4.2 નું રેટિંગ ગુગલ પ્લે સ્ટોર ઉપર આપવામાં આવેલું છે.

Caller name Announcer App મોબાઈલ એપ્લિકેશન ની મુખ્ય વિશેષતાઓ

  • ફોન કરનાર વ્યક્તિનું નામ અને નંબર બોલીને સંભળાવશે
  • એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ માત્ર એક જ વખત તેનો ફંકશન ઓન કરવાની જરૂર છે
  • તમારી જરૂરિયાતો મુજબ તમે એપ્લિકેશન ના ફંકશન ને ઓફ પણ કરી શકો છો
  • ફોન આવે ત્યારે તમારે મોબાઇલ ફોનની સ્ક્રીન જોવાની જરૂરિયાત રહેશે નહીં
  • જમતા હોય કોઈપણ જાતનો કાર્યકર્તા હોય મોબાઈલ પણ ખિસ્સામાં હોય કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે તમારે મોબાઈલ ફોન ને જોવાની જરૂર પડશે નહીં
  • મોબાઈલ ફોનને અડિયા વગર જ તમને ખ્યાલ આવી જશે કે તમને કોણ ફોન કરી રહ્યો છે કોલર નેમ એનાઉન્સર મોબાઈલ એપ્લિકેશન તમને સામેવાળી વ્યક્તિનું નામ બોલીને સંભળાવશે
  • મિસ્ટર કોલ ડાયલ કોલ અને રીસીવ કોલરને સેવ કરવાના અને કોલબેક કરવાના ઓપ્શન પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે
  • અજાણ્યા નંબર માંથી આવતા ફોન ને પણ ઓળખી બતાવશે

અગત્યની લીંક

Caller name Announcer App ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

 કોલર નેમ એનાઉન્સર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ ક્યાંથી કરવી કરી શકાય?

Google play store 

Leave a Comment

error: Content is protected !!