WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Check your driving license no status online.

According to the Motor Vehicle Act 1988 it is mandatory to have a driving license before you drive a vehicle. Considering the importance of this document, if you have applied for a new driving license or license renewal, you can check the driving license application status online. Did you know that You don’t need to wait for the driving license to arrive by post now you can also visit the RTO office related to your token number to check driving license status Read this article till the end to know every detail about driving license status and other related information. It is very important that the information is very useful so please share it to everyone you know.

લર્નિંગ લાઇસન્સ ડાઉનલોડ લિંક

Many services like license PUC are provided online by transport service, an official website has been created for citizens to take advantage easily, in which online test for license can also be given and also PDF of driving license can be downloaded through this website online license application. You can know information about how to check status through this article.

How to Check Driving License Application Status Online.

Step 1 : First visit the official website.

https://parivahan.gov.in/

Step 2 : Then click on Driving License Related Services on the Online Services tab.

Step 3 : Click on Application Status on the top left corner.

Step 4 : Enter the required details like Application Number Date of Birth and Capture.

Step 5 : Click on submit button.

Once you click on the submit button, you will be able to check the online status of your license details on your screen.

How to inquire about your driver’s license status.

To check your driving license status you can visit your regional transport office RTO Following are the steps to check driving license status online.

Visiting the state specific official website of the Transport Department.

Click on Check the Status of Your Driving License.

In which select date of birth DL number and your state.

Note: Websites vary from state to state Visit the appropriate website state wise to check your driving license details.

Driving license status can also be checked through Ministry of Road Transport and Highways Ministry of Road Transport website which is as follows.

ગુજરાતી માહિતી વાંચો

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લિકેશનનું  સ્ટેટસ ઓનલાઈન તપાસો.

મોટર વાહન અધિનિયમ 1988 મુજબ તમે વાહન ચલાવવા માટે નીકળ્યો તે પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે આ ડોક્યુમેન્ટના મહત્વને ધ્યાનમાં રાખીને જો તમે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અથવા લાયસન્સ રીન્યુ માટે અરજી કરી હોય તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઇન ચકાસી શકો છો શું તમે જાણો છો કે પોસ્ટ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ આવવાની રાહ જોવાની તમારે જરૂર જ નથી હવે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ની સ્થિતિ તપાસવા માટે તમારા ટોકન નંબર સાથે સંબંધિત આરટીઓ ઓફિસની મુલાકાત પણ લઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ ની સ્થિતિ અને અન્ય સંબંધિત માહિતી વિશેની દરેક વિગતો જાણવા માટે આ આર્ટીકલ ને અંત સુધી વાંચવો ખૂબ જરૂરી છે માહિતી ખૂબ જ ઉપયોગી હોય જેથી તમારા જાણીતા દરેક લોકો સુધી શેર કરવા વિનંતી છે

ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લિકેશન સ્ટેટસ

પરિવહન સેવા દ્વારા લાઇસન્સ પીયુસી જેવી ઘણી બધી સેવાઓ ઓનલાઈન આપવામાં આવે છે નાગરિકો સરળતાથી લાભ લઈ શકે તે માટે ઓફિસિયલ વેબસાઈટ બનાવવામાં આવી છે જેમાં લાયસન્સ માટે ઓનલાઇન ટેસ્ટ પણ આપી શકાય છે ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ ની પીડીએફ પણ ડાઉનલોડ થઈ શકે છે આ વેબસાઈટ મારફતે ઓનલાઇન લાઇસન્સ એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની માહિતી આ આર્ટિકલ દ્વારા તમે જાણી શકશો

ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે તપાસવું

સ્ટેપ 1 : સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો

https://parivahan.gov.in/

સ્ટેપ 2 : ત્યારબાદ ઓનલાઇન સર્વિસીસ ટેબ ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ પર ક્લિક કરો

સ્ટેપ 3 :ઉપર ડાબા ખૂણા પર એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરો

સ્ટેપ 4 : એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચર જેવી જરૂરી વિગતો દાખલ કરો ત્યારબાદ

સ્ટેપ 5 : સબમેટ બટન ઉપર ક્લિક કરો

એકવાર સબમિટ બટન ઉપર ક્લિક કરી લો ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર તમારા લાઇસન્સ ની વિગતો ઓનલાઇન સ્ટેટસ તપાસી શકશો

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સ્ટેટસ વિશે પૂછપરછ કેવી રીતે કરવી

તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની સ્થિતિ તપાસવા માટે તમે તમારી પ્રાદેશિક પરિવહન કચેરી આરટીઓની મુલાકાત લઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ ની સ્થિતિ ઓનલાઇન તપાસવા માટેના પગલાં નીચે મુજબ છે

પરિવહન વિભાગની રાજ્ય વિશિષ્ટ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

ચેક ધ સ્ટેટસ ઓફ યોર ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરવું

જેમાં જન્મ તારીખ ડીએલ નંબર અને તમારું રાજ્ય પસંદ કરો

નોંધ : વેબસાઈટ એક રાજ્યથી બીજા રાજ્યમાં અલગ પડે છે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની વિગતો તપાસવા માટે યોગ્ય વેબસાઈટની રાજ્યવાઈઝ મુલાકાત લેવી

1 thought on “Check your driving license no status online.”

Leave a Comment