WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Not using someone else’s SIM card on your ID, right? Check how many SIMs are active on your ID in two minutes.

How many SIM cards are active in your name? Nowadays when frauds are increasing, it is very important for us to know how many SIM cards are active in our name. We have brought it with the help of which you can know how many SIM cards are active in your name. The link to check SIM card will be given at the end of the article so that you can know how many SIM cards are active in your name. Read the article till the end. How you use this link. And you can know the SIM card number on your name.

Check today how many SIM cards are active in your name and who else is using SIM in your name.

You have to follow the steps given below to know the SIM card in your name.

http://tafcop.dgtelecom.gov.in/

◾Firstly click on the official website given above.

Enter your mobile number in the box here and login with the help of OTP.

Now the details of all the numbers that are running on your ID will come.

If any number is found in the list which you don’t know then you can report it.

◾ Select the number for this and this is not my number.

Now write the name written in the id in the above box.

Now click on the report box given below.

You will also be given a ticket ID reference number after filing the complaint.

In this way you can know the number of SIM cards issued in your name..

Department of Telecom has released an official portal on this portal, a database of active mobile numbers in the country has been uploaded. Through the portal, love and fraud calls can also be controlled. You can know how many SIM cards are active in your name in just 30 seconds..

How many SIM cards you can activate on your one ID.

સીમકાર્ડ ચેક કરવાની ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
તમારા આધારકાર્ડ પર કેટલા સિમ એક્ટીવ છેજુઓ વીડિયો માહિતી

If we need, we can activate nine SIM cards on one ID within the state of Gujarat. Each state has different limits and rules..

So here if someone else is using sim card in our name you can deactivate them through the complaint box and it is very important for you to know this in this day and age to avoid fraud and accusations by other people using your name. How many SIM cards are active in your name and how many you are using is given here very necessary information. Hope this information will be very useful for you and in the future you will be able to stop the fraud done by someone else in your name through this website..

અહીંથી વાંચો સંપૂર્ણ ગુજરાતી માહિતી

અહીંથી ઓફિશિયલ સાઈટ પરથી વિગતો ચેક કરો

Kindly request to share more and more in every community group as the information is very useful.

ગુજરાતી માહિતી વાંચો

👇👇👇

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે?  ચેક કરો.

તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે ત્યારે આપણા નામ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ જેની મદદથી તમે તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે જાણી શકશો સીમકાર્ડ ચેક કરવાની લીંક આર્ટીકલના અંતમાં આપવામાં આવશે જેથી તમે તેના દ્વારા તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે તે જાણી શકશો માટે આર્ટિકલને અંત સુધી વાંચવો કેવી રીતે તમે આ લીંક નો ઉપયોગ કરી અને તમારા નામ ઉપરના સીમકાર્ડ ની સંખ્યા જાણી શકશો

તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે તેમજ તમારા નામ એ બીજા કોણ સીમ વાપરે છે તે આજે જ ચેક કરો

તમારા નામ ઉપરના સીમકાર્ડ જાણવા માટે નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરવા પડશે

સ્ટેપ 1 : સૌપ્રથમ આપેલ ઓફિસિયલ વેબસાઈટ ઉપર ક્લિક કરો

http://tafcop.dgtelecom.gov.in/

સ્ટેપ 2 :  અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને ઓટીપી ની મદદ થી લોગીન કરો

સ્ટેપ 3 :  હવે એ બધા નંબરોની વિગતો આવશે જે તમારા આઈડી ઉપર ચાલી રહ્યા છે

સ્ટેપ 4 :  જો કોઈ એવો નંબર લિસ્ટ માં જોવા મળે જે તમને ખબર નથી તો તમે તેની જાણ કરી શકો છો

સ્ટેપ 5 :   આ માટે નંબર પસંદ કરો અને this is not my number

સ્ટેપ 6 :  હવે ઉપરના બોક્સમાં આઈડી માં લખેલું નામ લખો

સ્ટેપ 7 :  હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ ઉપર ક્લિક કરો

સ્ટેપ 8 :   ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ આઇડી સંદર્ભ નંબર પણ આપવામાં આવશે

આ રીતે તમારા નામ ઉપર ઇસ્યુ થયેલા સીમકાર્ડ ની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગ એ ઓફિસિયલ પોર્ટલ બહાર પડ્યું છે આ પોર્ટલ ઉપર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ અપલોડ કરવામાં આવેલો છે પોર્ટલના માધ્યમથી પ્રેમ અને ફ્રોડ કોલસ કંટ્રોલ પણ કરી શકાય છે તમારા નામે કેટલા સીમકાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

તમારા એક આઈડી ઉપર તમે કેટલા સીમકાર્ડ એક્ટિવ કરાવી શકો છો

આપણે જરૂરિયાત હોય તો આપણે ગુજરાત રાજ્યની અંદર એક આઈડી ઉપર નવ સીમકાર્ડ એક્ટિવ કરાવી શકીએ છીએ દરેક રાજ્યની આ મર્યાદા અને નિયમો અલગ અલગ હોય છે

આમ અહીં આપણા નામ ઉપર અન્ય કોઈ વ્યક્તિ સીમકાર્ડ યુઝ કરી રહ્યા હોય તો તમે તેમને ફરિયાદ બોક્સના માધ્યમથી ડી એક્ટિવેટ કરાવી શકો છો તેમજ તમારા નામ ઉપર વાપરતા અન્ય કોઈ માણસો દ્વારા ફ્રોડ કરી અને તમારા ઉપર આરોપણ આવે તે માટે તમારે આજના જમાનામાં આ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા નામે કેટલા સીમકાર્ડ એક્ટિવ છે અને કેટલા તમે યુઝ કરી રહ્યા છો તે લગત અહીં ખૂબ જ જરૂરી જાણકારી આપવામાં આવી આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે અને આવનાર સમયમાં તમે આ વેબસાઈટના માધ્યમથી તમારા નામે અન્ય કોઈ વ્યક્તિ કરી રહેલા ફ્રોડને રોકી શકશો

માહિતી ખૂબ જ ઉપયોગી હોય દરેક સમાજના ગ્રુપમાં વધુને વધુ શેર કરવા નમ્ર વિનંતી છે

Leave a Comment