Gold Price Today : સોનાના ભાવમાં આજે ઘટાડો, જાણો આજનો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ ભાવ.

Gold Price Today : આજે સોમવારે એટલે કે 17 માર્ચે સોનામાં થોડો ઘટાડો થયો છે 10 ગ્રામ સોનાની કિંમતમાં ₹400 નો ઘટાડો નોંધાયો છે દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89660 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 82,190 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. 17 માર્ચ 2025 ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત … Read more