SBI પ્રોબેશનરી ઓફિસર ભરતી જાહેર :600 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી.
SBI Probetionary officer Recruiment 2024, SBI PO Recruiment, એસબીઆઇ પ્રોફેશનરી ઓફિસર ભરતી. state bank of india દ્વારા પ્રોફેશનરી ઓફિસર ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડેલી છે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી આ ભરતી માટે પસંદગી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. … Read more