રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી જાહેર, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી.

RMC Recruiment 2025, Rajkot municipal corporation Recruiment 2025, રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી : રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 825 જેટલી મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની આ ભરતી માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં … Read more