GPSC Recruitment 2026

GPSC Recruitment 2026 GPSC| accountant officer class 2 recruitment 2026 | accountant officer| હિસાબી અધિકારી ભરતી 2026: ગુજરાત સરકારના જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા ગુજરાત સરકારના નાણા વિભાગમાં હિસાબી અધિકારી ક્લાસ 2 ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. … Read more