72 વર્ષ બાદ વિશ્વના આ શહેરમાં વાવાઝોડા ઓટીસે મચાવી તબાહી, 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા
વાવાઝોડું ઓટિસ : 72 વર્ષ બાદ વાવાઝોડા ઓટીસે મેક્સિકો શહેર પર તબાહી સર્જી, આ વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે લોકોના ઘર બહાર પાર્ક કરેલા વાહનો, ઇલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઈલ ટાવરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મેક્સિકોમાં વાવાઝોડું ઓટીસ ત્રાટકયુ જેમાં 215 કિલોમીટર ની ઝડપે આવેલા પવને વિનાશ સર્જ્યો જેના દ્રશ્યો સામે આવ્યા મેક્સિકો શહેર … Read more