જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર
જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા , જુનાગઢ દ્વારા 11 માસના કરાર આધારિત ખાલી પડી રહેલ જગ્યાઓ તેમજ ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઇચ્છુક ઉમેદવારોએ 6 નવેમ્બર 2023 થી 16 નવેમ્બર 2023 11:59 PM સુધી આરોગ્ય સથી … Read more