MDM Recruiment 2024: ગુજરાત મધ્યાહન ભોજન વિભાગમાં સુપરવાઇઝર ભરતી જાહેર, જાણો અરજી કરવાની પ્રોસેસ.
MDM Recruiment 2024: ગુજરાત મધ્યાન ભોજન વિભાગ દ્વારા જુદા જુદા પદો માટે સુપરવાઇઝરની પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં સુપરવાઇઝર ની કુલ 4 જગ્યાઓ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. મધ્યાન ભોજન સુપરવાઇઝર ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા … Read more