gyansahayak Recruiment 2025.
gyansahayak Recruiment 2024: જ્ઞાન સહાયક ભરતી: ssgujarat.org. નમસ્તે મિત્રો, સર્વે શિક્ષા અભિયાન દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયકની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે. જ્ઞાન સહાયક ભરતી 2025 ની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અરજી ફી ઉમર મર્યાદા અને … Read more