WhatsApp ગ્રૂપમાં જોડાવો!

iphone 15 plus ની કિંમત માં ઘટાડો અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે apple iphone 15 plus, જાણો ઓફર્સ.

iphone 15 plus: iphone 15 plus ડિસ્કાઉન્ટ ઓફર પર મેળવવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારે તમારા માટે ખૂબ મોટી તક છે. flipkart ઉપર અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે iphone 15 plus ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. iphone 15 plus ને ગયા વર્ષે 2023 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને તે flipkart પર એક્સચેન્જ ઓફર અને બેંક … Read more

PM Awas Yojna 2.0 Online Apply : પીએમ આવાસ યોજના હેઠળ એક કરોડ નવા ઘરો માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી.

PM Awas Yojna 2.0 Online Apply : પ્રધાનમંત્રી આવાસ યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 રજૂ કરી રહી છે. તેમાં લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો માટે પીએમ આવાસ યોજના 2.0 મંજૂરી આપવામાં આવી છે. Pradhan Mantri … Read more

STI વર્ગ -3ની પરીક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી આવી સામે, પહેલીવાર આ રીતે યોજાશે પરીક્ષા.

ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની ભરતી પરીક્ષા ને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે 22 ડિસેમ્બરના રોજ યોજનારી આ ભરતી પરીક્ષા માટે કુલ 1.85 લાખ ઉમેદવારો સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે. પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગડબડ ન થાય તે માટે આ નિર્ણય … Read more

LIC વીમા સખી યોજના જાહેર : મહિલાઓને દર મહિને મળશે 7 હજાર રૂપિયા, LIC દ્વારા નવી સ્કીમ જાહેર, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી.

Lic Vima Sakhi Yojna : એલ.આઇ.સી વીમા સખી યોજના : ભારતીય જીવન વીમા નિગમ દરેક શ્રેણી માટે વીમા પોલિસી લઈને આવતું રહેતું હોય છે. હવે સરકારી વીમા કંપનીએ મહિલાઓ માટેની એક નવી સ્કીમની શરૂઆત કરી દીધી છે, આ સ્કીમ હેઠળ દર મહિને ઓછામાં ઓછા સાત હજાર રૂપિયાનો મહિલાઓને લાભ મળી શકે છે. સોમવારે 9 ડિસેમ્બરના … Read more

PAN કાર્ડ અપડેટ કરો : પાનકાર્ડ માં નામ, જન્મ તારીખ, સરનામું કેવી રીતે સુધારવું? જાણો સંપૂર્ણ માહિતી.

પાનકાર્ડ અપડેટ કરો : PAN Card Correction Prosess : જો તમારા પાનકાર્ડમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય અને તમે તેને અપડેટ કરવા ઈચ્છતા હોય એટલે કે તમારા પાનકાર્ડમાં તમે સુધારો કરવા માંગતા હોવ તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે ઘરે બેઠા પણ સ્ટેપ બાય સ્ટેપ પાનકાર્ડને અપડેટ કરી શકો છો. પાન કાર્ડ … Read more

GSRTC Recruiment 2024: 1650 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

GSRTC Recruiment 2024: હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો માટેની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જો તમે જીએસઆરટીસી માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને તમે આના માટે યોગ્ય લાયકાત ધરાવતા હોવ તો તમારા માટે આ એક ખૂબ જ સારી તક છે. આ ભરતીમાં ખૂબ મોટી જગ્યા પર … Read more

LIC સ્કોલરશીપ યોજના: જાણો કોણ અરજી કરી શકે? કેવી રીતે અરજી કરવી? અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? સંપૂર્ણ માહિતી.

LIC સ્કોલરશીપ યોજના: LIC Scholarship Yojna : એલ.આઇ.સી ગોલ્ડન જુબલી સ્કોલરશીપ : LIC Golden Jubilee Scholarship Scheme: સરકારી વીમા કંપની એલઆઇસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹40,000 સુધીની સ્કોલરશીપ લઈને આવ્યું છે, ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ પાસે એલઆઇસી શિષ્યવૃત્તિ યોજના નો લાભ મેળવવા માટે હવે બે અઠવાડિયા કરતા ઓછો સમય બાકી છે. ગયા વર્ષની જેમ આ … Read more

video : વડાપ્રધાન મોદી સાથે કપૂર પરિવારની મુલાકાત.

Raj kapoor’s 100 th birth anniversary : બોલીવુડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મ જયંતી ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવશે. ઇવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમ મોદીને મળ્યા બાદ … Read more

ઠંડુ ગાર બન્યું ગુજરાત, ક્યાં સુધી ઠંડીમાં નહીં મળે કોઈ રાહત! જાણો હવામાન વિભાગની આગાહી.

પહાડી વિસ્તારમાં હિમવર્ષા સાથે હળવો વરસાદ પણ થઈ રહ્યો છે. મધ્ય પૂર્વમાંથી સબ ટોપીકલ જેટ સ્ટ્રીમ ભારત તરફ આવી રહી છે. જેના કારણે દેશના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશભરમાં ઠંડીનું મોજુ ચાલી રહ્યું છે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે બિહાર ઉત્તર પંજાબ અને હરિયાણામાં ધુમ્મસની સાથે લઘુતમ તાપમાન સતત સામાન્ય કરતાં ઘણું … Read more

ધોરણ 12 ની પરીક્ષા ની તારીખ માં ફેરફાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ નો નિર્ણય.

ધોરણ 12 ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચારો સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટી ની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ભૂગોળ ની પરીક્ષા સાત માર્ચના સ્થાને હવે 12 માર્ચે યોજાશે, સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષય ની પરીક્ષા 15 માર્ચે … Read more