WhatsApp ગ્રૂપમાં જોડાવો!

32 ની કમર 28મી થઈ જશે : શેપમાં આવી જશે બોડી, માત્ર એક મહિના સુધી પીવો આ પીણું, જાણો બનાવવાની રીત.

હેલ્થ ટીપ્સ : Health Tips : Body Weight Loss Tips : Bally Fat Burning Drink: આજકાલ ભાગદોડ વાળી જિંદગીના કારણે તેમજ ખરાબ ખાનપાન અને કસરતના અભાવના કારણે મોટાભાગના લોકોના પેટ અને કમરની આસપાસ ચરબીનો ભાગ લડી પડતો હોય છે, મોટાભાગના લોકોનું પેટ બહાર નીકળી જતું હોય છે અને બોડીનો શેપ વિખાઈ જતો હોય છે. તે … Read more

પોલીસ ભરતી અંગે મોટા સમાચાર: બિન હથિયારી PSI-કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી ની તારીખ જાહેર.

પોલીસ ભરતી અપડેટ: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જણાવાયું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક : GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025 ના બીજા સપ્તાહમાં … Read more

આવી ગઈ દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિઓની યાદી: જાણી લો આ વખતે કોણ બન્યું નંબર 1.

હાલમાં જ જાહેર કરવામાં આવેલ બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સથી દુનિયાના સૌથી અમે લોકોની સંપત્તિ વિશે મહત્વની વાતો સામે આવી છે. ટોપ બે અબજોપતિઓની સંયુક્ત નેટવર્ક 700 બિલિયન ડોલર છે. આ ઉપરાંત પહેલા અને બીજા નંબરની વચ્ચે લગભગ 200 અબજ ડોલરનું અંતર છે. ટેસ્લા અને સેપ્સએક્સના સીઈઓ એલોન મસ્ક આ ઇન્ડેક્સમાં સૌથી ઉપર છે અને 400 અબજ … Read more

પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમ કરશે રોકાણકારોને માલામાલ: મળશે આટલું વળતર, જાણો સંપૂર્ણ માહિતી.

પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ : Post Office Seving Scheme : દેશમાં રોકાણ માટેની અનેક યોજનાઓ બજારમાં ઉપલબ્ધ છે. જોકે તેમાં પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ નાના રોકાણકારો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમાંની એક યોજના માસિક બચત યોજના છે. આ સ્કીમ દ્વારા કોઈપણ વ્યક્તિ દર મહિને કમાણી કરી શકે છે. આ યોજના નિયમિત આવક ઇચ્છતા … Read more

LIC ની આ સ્કીમ માં કરો રોકાણ, દર મહિને મળશે રૂપિયા 12000 પેંશન.

સરલ વીમા પોલિસી : Saral Vima Policy : જીવનમાં બચત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કામ કરતી વખતે લગભગ દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી પૈસાની ચિંતા કરતા હોય છે અને આવી જરૂર ન ઉભી થાય તે માટે અત્યારથી થોડી થોડી બચત કરવી એ ખૂબ જ જરૂરી છે. મોટાભાગની નોકરીઓમાં હજુ પણ લોકો પાસે પેન્શનની જોગવાઈ નથી … Read more

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી જાહેર : સ્નાતક ઉમેદવારોને ભુજ અને ભાવનગરમાં નોકરી મેળવવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : Rajkot Nagarik Sahakari Bank Bharti : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કોલેજ પાસ કરેલ ઉમેદવારો માટે ખૂબ સારી તક છે, લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી … Read more

આધાર કાર્ડ તો હતું જ, હવે “અપાર કાર્ડ” વિદ્યાર્થીઓ માટે ફરજિયાત.

અપાર કાર્ડ: દરેક લોકો માટે પોતાની ઓળખ એવું કાર્ડ એટલે કે આધાર કાર્ડ. અત્યારે મોટાભાગના લોકો પોતાના આધાર કાર્ડ થી ઓળખાય છે. તમે ઘણી વાર કટાક્ષમાં લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે હવે વ્યક્તિ તેના આધાર કાર્ડ થી ઓળખાય છે. વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તેઓ એવું માને છે કે પોતાની પાસે કોઈ આધાર નથી. … Read more

અગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ: કોલ્ડ વેવ ની આગાહી.

કોલ્ડવેવ ની આગાહી : ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ જબરદસ્ત થઈ છે, છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અગામી સાત દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. દેશમાં એક તરફ ખડખડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું … Read more

ઠંડીની આગાહી : કામ વગર ઘરની બહાર ન નીકળતા! સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી સાથે કોલ્ડ વેવ ની આગાહી, જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી ની આગાહી.

આગાહી: રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. કામ વગર ઘરની બહાર કોઈએ નીકળવું નહીં! ઉત્તર ભારત પ્રદેશમાંથી પવન આવતા ઠંડી વધી છે. મોટાભાગના શહેરોમાં 10 થી 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હજુ પણ ઠંડી યથાવત રહેશે. છ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ ગાર બન્યું હતું. 12.5 ડિગ્રી અમદાવાદનું તાપમાન, 10 ડિગ્રી વડોદરા … Read more

ગુજરાતના લાખો ખેડૂતોને નવા વર્ષની ભેટ, પેલી જાન્યુઆરી થી મળશે ₹2,00,000 સુધીની લોન. જાણો સંપૂર્ણ માહિતી.

ખેડૂતો માટે સારા સમાચાર: Collateral free Agricultural Loan : કોલેટ્રોલ ફ્રી એગ્રીકલ્ચર લોન: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવા વર્ષની શરૂઆત પહેલા જ દેશના તમામ ખેડૂતો માટે એક મોટી ભેટ ની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંક એ એક જાન્યુઆરી 2025 થી ખેડૂતો માટે ગેરંટી … Read more