WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રેશનકાર્ડ e-KYC માટે કલાકો સુધી લાઈનમાં ઉભવાની જરૂર નથી, ઘરે બેઠા આ રીતે કરો મોબાઇલમાંથી પ્રોસેસ, તમારું રાશનકાર્ડ નું e-KYC કમ્પ્લીટ થઈ જશે.

રાશન કાર્ડ e-kyc : રાશનકાર્ડનું e-KYCકરાવવું ફરજિયાત છે. જેના માટે લોકો ખૂબ મોટી લાઈનોમાં લાગીને ઊભા છે. અહીં અમે તમને ઘરે બેઠા મોબાઈલ દ્વારા કેવી રીતે રાશન e-KYC ઓનલાઇન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિગત આપી રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે, અને ઘરે બેઠા તમે સરળતાથી તમારા મોબાઇલ દ્વારા કરી શકશો. માહિતી … Read more

200 રૂપિયાથી ઓછી કિંમતના આ શેર પર રાખજો નજર, કંપની લેવા જઈ રહી છે મોટો નિર્ણય.

શેર બજાર : આ કંપનીની બોર્ડ મીટીંગ યોજાવા જઈ રહી છે, કંપનીની બોર્ડ મિટિંગમાં મોટો નિર્ણય લેવા માં આવશે. તમને જણાવી દઈએ કે કંપનીએ એકવાર પણ બોનસ શેર આપ્યા નથી. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર શેર દીઠ રૂપિયા 211 અને સૌથી નીચું સ્તર રૂપિયા ૮૬.૨૮ છે. 2024 માં કંપનીના શેરની કિંમતમાં 97.92% નો વધારો થયો … Read more

મહા વિનાશના ભણકારા! પુતિને આપી ચેતવણી, 32 દેશોમાં ફફડાટ.

રશિયા યુક્રેન વોર : રશિયા યુક્રેન યુદ્ધ સમગ્ર વિશ્વ માટે સંકટ બની રહ્યું છે. યુક્રેન ને પરમાણુ સંપન્ન બનાવવાના નિર્ણય બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતીને પોતાની રણનીતિ જાહેર કરી છે. આ વ્યૂહ રચના હેઠળ હવે રશિયા ની નજર એવા દેશો પર પડી છે, જે યુક્રેન ને મદદરૂપ છે. રશિયા ની રણનીતિમાં એવા શસ્ત્રો થી નિશાનો બંધ … Read more

દાંતની પીળાશ દૂર કરવી હોય તો અપનાવો આ ટીપ્સ, જલ્દી દેખાશે અસર.

પીળા દાંત: દાંતની પીડા તો સરળતાથી જતી નથી એકવાર દાંત પીળા થઈ જાય તો દરરોજ બ્રશ કરવાથી પણ સાફ થતા નથી. દાંત પીળા થવાના કારણો દાંત પીડા થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં દરરોજ બ્રશ ન કરવું , તમાકુનું સેવન કરવું, ચા અને કોફીનું વધુ પડતું સેવન કરવું. સાથે ખરાબ ખાનપાન દાંતને ગંદા કરે … Read more

પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે બહુ જરૂરી એવા ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ અંગે નવા અપડેટ.

ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ : પીએમ કિસાન યોજના નો હપ્તો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી એવું ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી શરૂ થયું છે, પીએમ કિસાન યોજનાનો ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. અમુક ટેકનિકલ કારણોને લીધે રજીસ્ટ્રેશન ગયા અઠવાડિયા બંધ કરાયું ગયું હતું. હવે એગ્રીસેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનેકી ખામી દૂર થતા ખેડૂતોની … Read more

શેરબજારના રોકાણકારો માટે ખાસ મોકલો, ટાટા મોટર્સ સહિત આ 12 શેર ઘટીને 50% સુધી સસ્તા થયા, જાણો સંપૂર્ણ લિસ્ટ.

શેર બજાર : શેરબજારમાં વધઘટ વચ્ચે કેટલી કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે, આ ઘટાડા બાદ ઘણા શેર આકર્ષક કિંમત પર આવી ગયા છે. જેના વિશે ઓમ કેપિટલના રાજેશ અગ્રવાલ અને જીયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીસના ગૌરાંગ સાહે વિગતવાર વાતચીત કરી છે. અત્યારે કેટલી કંપનીઓના શહેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડા બાદ ઘણા શેર આકર્ષક કિંમત … Read more

108 રૂપિયા પર આવ્યો IPO, લિસ્ટિંગ પછી સતત વધી રહ્યો છે શેર, 600 રૂપિયા સુધી જઈ શકે છે સ્ટોક નો ભાવ!

સ્ટોક માર્કેટ : આ રીન્યુએબલ એનર્જી કંપનીના શેર તેના લિસ્ટિંગ થી સતત ફોકસમાં છે. કંપનીના શેરના ફ્લેટ લિસ્ટિંગ પછી સતત ખરીદીનો દોર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગ્રીન એનર્જીનો આઇપીઓ શેર વેચાણના છેલ્લા દિવસે 2.4 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ ગ્રીન એનર્જી નો આપ્યો 19 થી 22 નવેમ્બર દરમિયાન રોકાણ માટે ખુલ્લો … Read more

ખુશખબર : ધંધો શરૂ કરવા માટે શું તમારી પાસે રૂપિયા નથી? તો ચિંતા છોડો, સરકાર આપશે રૂપિયા 20 લાખ, જાણો અરજી કરવાની પ્રોસેસ.

પીએમ મુદ્રા લોન યોજના : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જેમાં બિન કોર્પોરેટ બિન કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહકો સાથે સંકળાયેલા લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે કે બિઝનેસ વધારવા માટે રૂપિયા 20 લાખ સુધીની લોન મેળવી શકે છે. આ યોજના આઠ એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. … Read more

આધાર કાર્ડ માં સુધારો કરો હવે બિલકુલ ફ્રીમાં, જાણો છેલ્લી તારીખ.

આધારકાર્ડ અપડેટ ન્યુઝ : આધારકાર્ડ એ એક ખૂબ જ અગત્યનુ દસ્તાવેજ છે. અને તેને અપડેટ કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જઈ તેની નિયત ફી ચૂકવી ઓનલાઇન તેમાં સુધારો કરી શકાય છે. આધારકાર્ડને દર 10 વર્ષે અપડેટ કરવો જરૂરી છે. જેથી તેની માહિતી સચવાઈ રહે અને સેવાઓ સતત ચાલુ રહે. આધારકાર્ડને સમયસર અપડેટ કરવું એ … Read more

ખેડૂતો માટે સારા સમાચાર: ત્રણ યોજનાઓમાં સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું, આ તારીખ સુધી થઈ શકશે ઓનલાઇન અરજી, જાણો સંપૂર્ણ માહિતી.

આઇ ખેડૂત પોર્ટલ : ખેતીવાડી કિસાન પરિવાર યોજના તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક યોજના માટે અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઇ ખેડુતો પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેડૂત મિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતા થી મળી રહે તે ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in તૈયાર કરવામાં આવ્યું છે. જેના … Read more