રાજ્ય માં ગાભા કાઢતી ગરમીનો આજથી રાઉન્ડ શરૂ
લુ થી બચવાના ઉપાયો : tips of cure heatstoke : ઉનાળામાં ફૂંકાતા ગરમ પવનને લુ કહે છે, સતત તડકામાં રહેવાથી લુ એટલે કે હિટ્સ સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે, હજુ તો શિયાળાની વિદાય થઈ છે ત્યારે સવારે અને રાતે ઠંડી અને બપોરે ઉનાળાની ગરમ હવા સાથેની બેવડી ઋતુમાં અત્યારની બપોરે પડી રહેલી આકરી ગરમીથી … Read more