ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફ્રિજમાં રાખ્યા વગર 24 કલાક દૂધને રાખો તાજુ, અજમાવો આ સરળ ટિપ્સ.
Summer tips: ઉનાળામાં ગરમી પડે ત્યારે દૂધ ફાટી જવાની સમસ્યા ઝડપથી થતી હોય છે તેથી તેને તાપમાન જાળવી રાખવા માટે ફ્રિજમાં રાખવું જરૂરી હોય છે દૂધ ફાટી જતા દહીં બની જાય છે અને જેનાથી ચાય બનાવી શકાતી નથી દરેક વખતે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જ્યારે ખૂબ વધારે તડકા … Read more