Google Read Along App | Learn to Read with google | શું તમારા બાળકને વાંચતા નથી આવડતું? તો આ એપ ખૂબ જ ઉપયોગી થશે.
Google Read Along App: બાળકો દ્વારા મોબાઈલ નો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધતો જાય છે. દરેક વાલી ચિંતા છે કે તેમનો બાળક મોબાઈલ નો આટલી હદે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ વાલી ધારે તો બાળકને મોબાઇલનો સદુપયોગ પણ કરાવી શકે છે. મોબાઇલમાં બાળકોને લખતા અને વાંચતા સરળતાથી શીખી શકે તેવી એક મોબાઇલ એપ્લિકેશન એટલે કે … Read more