ટહુકાર ભાગ 1 થી 11: લોકલાડીલા કલાકાર કિર્તીદાન

ટહુકાર ભાગ 1 થી 11 નવરાત્રી 25 આવી રહી છે ત્યારે દરેક કોઈ લોકો નવરાત્રીમાં વગાડી શકાય તેવા ગરબાઓનું બેસ્ટ કલેક્શન શોધતા હોય છે. અહીં આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર કિર્તીદાન ગઢવી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ ગરબા ટહુકાર ભાગ 1 થી 11 નું સંપૂર્ણ કલેક્શન અહીં મૂકવામાં આવેલું છે. જેથી જે લોકો કિર્તીદાન ગઢવીના ટહુકાર … Read more