Un seasonal rains forecast for mid-summer
અંબાલાલ પટેલ ની આગાહી : આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો. ગમન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભારે આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. ચાર મેથી આઠમે સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જ્યારે સાથે સાથે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી આગાહી કરવામાં … Read more