વર્ષ 2026 માટે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત માટે તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે
વર્ષ 2026 માં રક્ષાબંધન 28 ઓગસ્ટ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ એક હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં બહેન અને ભાઈનો પ્રેમ નો આ તહેવાર છે.

રક્ષાબંધન માટે મુખ્ય શુભ મુહૂર્ત અને વૈકલ્પિક શુભ મહુર્ત નીચે મુજબ છે
મુખ્ય મુહૂર્ત
- સવારના સૌથી ઉત્તમ મુહૂર્ત : 5:57 વાગ્યાથી 9 :48 વાગ્યા સુધી
વૈકલ્પિક શુભ મુહૂર્ત
જો તમે સવારના સમયમાં રાખડી બાંધવામાં ન હોય પહોંચો તો પંચાંગ અનુસાર બપોર અને સાંજે શુભ ચોઘડિયા અને અભિરજિત મુહૂર્તમાં રાખડી બાંધી શકો છો
અભિજીત મુહૂર્ત બપોરના 11 56 વાગ્યાથી 12 48 વાગ્યા સુધી
સાંજનો મુહૂર્ત ત્રણ 34 વાગ્યાથી સાંજે 5 11 વાગ્યા સુધી રાખડી બાંધી શકાય છે