WhatsApp ગ્રૂપમાં જોડાવો!

junior Pharmacist recruitment 2026

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3  junior Pharmacist સંવર્ગની કુલ 164 જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ થનાર છે, ઓનલાઇન અરજી તારીખ 29 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી) શરૂ થશે અને તારીખ 20 મે 2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.

junior Pharmacist recruitment 2026

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટjunior Pharmacist class 3
કુલ ખાલી જગ્યાઓ164
અરજી શરૂ થયા તારીખ29 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ20 મે 2026 (સમય રાત્રિના 11: 59 વાગ્યા સુધી)
વેબસાઈટClick Here

કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી

કેટેગરીભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા
જનરલ78
EWS16
SEBC51
SC8
ST11
કુલ164

Junior Pharmacist Bharti 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી

ક્રમજિલ્લા પંચાયતભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
1અમદાવાદ0
2અમરેલી0
3આણંદ0
4અરવલ્લી0
5બનાસકાંઠા0
6ભરૂચ4
7ભાવનગર1
8બોટાદ4
9છોટાઉદેપુર24
10દાહોદ26
11દેવભૂમિ દ્વારકા14
12ડાંગ0
13ગાંધીનગર0
14ગીર સોમનાથ7
15જામનગર8
16જુનાગઢ1
17કચ્છ55
18ખેડા0
19મહીસાગર3
20મહેસાણા10
21મોરબી0
22નર્મદા0
23નવસારી0
24પંચમહાલ0
25પાટણ0
26પોરબંદર1
27રાજકોટ0
28સાબરકાંઠા0
29સુરત0
30સુરેન્દ્રનગર0
31તાપી6
32વડોદરા0
33વલસાડ0
34વાવ થરાદ0
કુલ164

Education qualification

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.

  • candidate shall possess a bachelors degree in pharmacy or degree of doctor of pharmacy, PharmaD or diploma and pharmacy obtained from any of the universities established or incorporated by or under the Central or a state act in India or any other educational intitution recognised as such or declared to be deemed as a university under section 3 of the university grants commission act 1956
  • શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.

અરજી ફી કેટલી ભરવાની થશે?

  • જનરલ કેટેગરી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે
  • જનરલ કેટેગરીના ઉમેદવારોને ₹100 અરજીથી ભરવાની રહેશે જે SBI E pay માધ્યમથી ભરવાની રહેશે.
  • આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા એ છતાં ઉમેદવારોને ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે

કેટલો પગાર મળશે?

  • આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 40,800 ચૂકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? 

ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે 

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
  • નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
  • ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.

અગત્યની લીંક

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 29/04/2026( સમય બપોરે 13 કલાકથી શરૂ થશે)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 20/05/2026 (સમય રાત્રિના 11: 59 કલાક સુધી)

Leave a Comment