GSRTC Apprentice bharti 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીસ ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો સાથે અરજી ફોર્મ ને રૂબરૂ એસટી વિભાગ વહીવટી શાખા અમદાવાદ ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે. જીએસઆરટીસી ની એપ્રેન્ટિસ ભરતી 2025 ની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
📌GSRTC Apprentice bharti 2025
ભરતી સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
અરજી મોડ | ઓનલાઇન |
શૈક્ષણિક લાયકાત | ધોરણ 10 પાસ, 12 પાસ અને, આઈ.ટી.આઈ |
અરજી કરવાની તારીખ | 26 મે 2025 થી 5 જૂન 2025 |
વેબસાઈટ | https://www.apprenticeshipindia.gov.in/ |
✒️શૈક્ષણિક લાયકાત
- આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
- શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો
🚌 તાલીમનું સ્થળ
એસટી વિભાગીય કચેરી – વર્કશોપ – અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ
📌ઓનલાઇન અરજી કરવાની રીત
- સૌપ્રથમ એપ્રેન્ટીસની સત્તાવાર વેબસાઈટ પર જવું
- ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું
- રજીસ્ટ્રેશનની પ્રિન્ટ મેળવવી
✅ અરજી ફોર્મ રૂબરૂ ક્યાં જમા કરાવવું?
- આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ એપ્રેન્ટીસ ની વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરવું
- રજીસ્ટ્રેશન ની હાર્ડ કોપી એસ.ટી વિભાગીય કચેરી ગીતામંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 26 /5 /2025 થી 5/ 6 /2025 ના રોજ સવારે 11:00 કલાક થી બપોરે 14:00 કલાક સુધી ફરજ ના સમય દરમિયાન જાહેર રજા ના દિવસો સિવાય અરજીપત્રક મેળવવું.
- શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા પ્રમાણિત નકલ સહિત અરજી પત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરાવવાનું રહેશે.
📑જાહેરાત👇


🔗ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની લિંક
🕰️અગત્યની તારીખ
- રજીસ્ટ્રેશન શરૂ થયા તારીખ : 26 મે 2025
- ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : 05 જૂન 2025