WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSSB New Syllabus & Exam Pattern 2025

GPSSB New Syllabus & Exam Pattern 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેના રિક્રુટમેન્ટ રૂલ્સ અને નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. આ નવો સિલેબસ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડશે અને ભરતી પ્રક્રિયાને વધુ માર્ગદર્શક અને વ્યવસ્થિત બનાવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી તેમજ આવનાર સમયમાં જાહેર થનાર ભરતી માટે હવે પછીથી આ રીતનો સિલેબસ અને પરીક્ષાની પેટન રહેશે.

✒️GPSSB New Syllabus & Exam Pattern 2025

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષામાં હવે 150 ગુણ રહેશે અને સમયગાળો 120 મિનિટનો રહેશે. જે નીચે મુજબ છે

No. અભ્યાસક્રમ ગુણ પરીક્ષાનું માધ્યમ સમય ગાળો
1 સામાન્ય જ્ઞાન અને Gk 70
2 ગુજરાતી વ્યાકરણ20
3 અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20
4 સામાન્ય ગણિત, તર્કશક્તિ અને ડેટા અર્થઘટન 40
કુલ 150120 મિનિટ

હવેથી પંચાયત વિભાગ દ્વારા જે પણ પરીક્ષા લેવા છે તેમાં ઉપરોક્ત સિલેબસ મુજબ પેપર આવશે, એમાં GS &GK 70 માર્કસ, મેથ્સ રિઝનિંગ 40 માર્કસ, અંગ્રેજી 20 માર્કસ અને ગુજરાતી વ્યાકરણ 20 માર્કસ.

આમ કુલ ૧૫૦ માર્ક્સ રહેશે અને તેનો સમય બે કલાકનો રહેશે.

📌GPSSB New Syllabus PDF

📑New Syllabus PDF
🔔New Job Notification Click Here

Leave a Comment