RMC Recruiment 2025, Rajkot municipal corporation Recruiment 2025, રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી : રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 825 જેટલી મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની આ ભરતી માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી ની વિગતવાર માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી તેમજ ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ વગેરે નીચે મુજબ છે.
RMC Recruiment 2025
ભરતી સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | 825 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 13 જાન્યુઆરી |
અરજી કરવાની અંતિમ તારીખ | 31 જાન્યુઆરી 2025 |
વેબસાઈટ | www.rmc.gov.in |
કુલ ખાલી જગ્યાઓ :
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં નોટિફિકેશન માં જણાવ્યા અનુસાર કુલ 825 એપ્રેન્ટેસની ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત :
આઈ.ટી.આઈ (ITI) પાસ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે, શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી જરૂરી સૂચનાઓ વાંચો.
સીલેક્શન પ્રોસેસ :
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in//ApprenticeApplicationForm પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
અગત્યની તારીખ :
આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી તેર જાન્યુઆરી 2025 થી મંગાવાની શરૂ થઈ ગયેલ છે તેમજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે.
નોટિફિકેશન
ઉમેદવારોને ભલામણ છે કે ઓનલાઇન અરજી કરતાં પહેલાં અહીં આપવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી તમામ માહિતી વિગતવાર વાંચે ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરે.
