WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પુષ્પા 2 ના રિલીઝ બાદ ફાયર બનશે આ કંપનીનો શેર: ₹2,000 સુધી પણ જઈ શકે છે ભાવ.

પુષ્પા 2 માટે એડવાન્સ બુકિંગ રૂપિયા 100 કરોડની નજીક પહોંચી ગયો છે, બ્રોકરેજ હાઉસ યુ બીએસએ આશા વ્યક્ત કરી છે કે એડવાન્સ બુકિંગ 150 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ કંપની ને આનો ફાયદો થઈ શકે છે. કંપનીની આવક વધી શકે છે.

સિનેમા પ્રેમીઓ પુષ્પા ટુ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ ખૂબ જ લોકપ્રિય હતો અને જબરદસ્ત બિઝનેસ કરવામાં સફળ રહ્યો હતો. હવે એક કંપની પુષ્પા ટુ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહી છે.

આ કંપનીના શેરમાં ત્રણ ડિસેમ્બરના રોજ લગભગ બે ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રોકરેજ હાઉસ યુપીએસના શેરની કિંમતને લઈને તેજીમાં છે. તમને જણાવી દઈએ કે આ ગુરૂવાર અને પાંચ ડિસેમ્બરના રોજ પુષ્પા ટુ સિનેમાં ઘરોમાં આવી રહી છે.

પુષ્પા ટુ નો એટલો ક્રેઝ છે કે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ માત્ર 48 કલાકમાં 100 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. બ્રોકરેજ હાઉસને એડવાન્સ બુકિંગ 150 કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.

પીવીઆર આઈનોક્સ લિમિટેડ ને પુષ્પા ટુ થી સારી આવક મળવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે પાંચ ડિસેમ્બરે પુષ્પા ટુ સિનેમા ઘરોમાં આવી રહી છે.

પીવીઆર આઈનોક્સ લિમિટેડનો શેર ત્રણ ડિસેમ્બરના રોજ 1586.50 રૂપિયાના સ્તરે ઉછાળા સાથે ખુલ્લો હતો. થોડા સમય પછી કંપનીના શેર 1.80 ટકા ના ઉછાળા સાથે રૂપિયા 1603.05 ના સ્તરે પહોંચવામાં સફળ રહ્યો છે.

બ્રોકરેજ હાઉસ યુપીએસના માનવા પ્રમાણે pvr આઈનોક્સ લિમિટેડના શેર ₹2,000 ના સ્તર સુધી જઈ શકે છે. યસ સિક્યોરિટઝે બાય ટેગ આપ્યો છે. બ્રોકરેજ આવશે 1980 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે.

છેલ્લા કેટલાક વર્ષો આ કંપનીના રોકાણ કરવા માટે સારા રહ્યા નથી. પીવીઆર આઈનોક્સના શેર બે વર્ષમાં 15.80 ટકા ઘટ્યા છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 8.15 ટકાનો ઘટાડો થયો છે.

પોઝિશનલ રોકાણકારોના પરિપ્રેક્ષ્યમાં આ સારી બાબત એ છે કે છેલ્લા છ મહિનામાં શેરના ભાવમાં 20.35 ટકાનો વધારો થયો છે. અહીં તમને જણાવી દઈએ કે કંપનીનો 22 સપ્તાહનો હાઈ લેવલ 1829 અને 22 સપ્તાહ નો લેવલ 1203. 70 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 15,696.28 કરોડ છે.

આને પણ વાંચો આઇપીએલ 2025 માં કઈ ટીમમાં કયો ખેલાડી રમશે? જાણો સંપૂર્ણ ટીમનું લિસ્ટ / સંપૂર્ણ માહિતી માત્ર એક જ પેજમાં અહીં ક્લિક કરો.

આને પણ વાંચો 200 રૂપિયાથી ઓછી કિંમતના આ શેર પર નજર રાખજો કંપની લઈ શકે છે મોટો નિર્ણય, વાંચો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.

વિશેષ નોંધ : શેર બજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Leave a Comment