WhatsApp ગ્રૂપમાં જોડાવો!

શેરબજારના રોકાણકારો માટે ખાસ મોકલો, ટાટા મોટર્સ સહિત આ 12 શેર ઘટીને 50% સુધી સસ્તા થયા, જાણો સંપૂર્ણ લિસ્ટ.

શેર બજાર : શેરબજારમાં વધઘટ વચ્ચે કેટલી કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે, આ ઘટાડા બાદ ઘણા શેર આકર્ષક કિંમત પર આવી ગયા છે. જેના વિશે ઓમ કેપિટલના રાજેશ અગ્રવાલ અને જીયોજીત ફાઇનાન્સિયલ સર્વિસીસના ગૌરાંગ સાહે વિગતવાર વાતચીત કરી છે.

અત્યારે કેટલી કંપનીઓના શહેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડા બાદ ઘણા શેર આકર્ષક કિંમત પર આવી ગયા છે.

આ શેરની યાદીમાં સૌથી ઉપર એશિયન પેઈન્ટ નું નામ આવે છે. જ્યારે બીજા નંબરે વોડાફોન idea નો શેર છે. ત્રીજા નંબરે બંધન બેન્ક, ચોથા નંબરે idfc first bank નો શેર છે, જ્યારે પાંચમાં નંબરે ટાટા મોટર્સ અને છઠ્ઠા નંબર એલ એન્ડ ટી ફાઇનાન્સ નો શેર છે.

એશિયન પેઈન્ટ : એશિયન પેન્ટ ની વાત કરીએ તો ઉપલા સ્તરથી શેર 30 ટકા ઘટી ચુક્યો છે, આ કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 3422 હતી, જ્યારે હવે આ શેર 2500 રૂપિયાથી પણ નીચે આવી ચૂક્યો છે.

બંધન બેન્ક : બંધન બેન્કનો શેર અત્યારે 35% સસ્તી કિંમત એ છે. શેરનો 52 સપ્તાહનો હાય સપાટીનો ભાવ 263 રૂપિયા હતો જ્યારે હવે આ શેર 175 રૂપિયાથી પણ ઓછા ભાવે મળી રહ્યો છે.

idfc first bank : idfc first bank ના શેર અત્યારે 30% સસ્તા ભાવે છે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત 92.3 રૂપિયા હતી જે હવે 65 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે મળી રહ્યો છે.

એલ એન્ડ ટી ફાઇનાન્સ : એલ એન્ડ ટી ફાઇનાન્સના શેર 25% સસ્તા થઈ ગયા છે આ કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 194.2 રૂપિયા છે હવે આ શેરનો ભાવ 144 રૂપિયા કરતા પણ ઓછો છે.

સ્ટોક માર્કેટ ( શેર બજાર ) ની તમામ માહિતી અપડેટ મેળવવા માટે GROWW એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર અત્યારે 20% સસ્તા છે. આ કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 1609 હતી હવે શેરનો ભાવ 1270 rs થી નીચે આવી ગયો છે.

vodafone આઈડિયા : vodafone idea ના શેર અત્યારે 60% સસ્તા થયા છે. આ કંપનીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 19.15 રૂપિયા હતી હવે શેરનો ભાવ 8.40 થી નીચે આવી ગયો છે.

induslnd બેંક : induslnd બેંક ના શેર અત્યારે 40% સસ્તા થયા છે. આ કંપનીના શેરની 52 સફળતાની સૌથી ઊંચી સપાટી 1695 રૂપિયા હતી. હવે શેરનો ભાવ 994 રૂપિયાની નીચે આવી ગયો છે.

ujjivan small finance બેંક : ujjivan small finance બેંકના છે 45% સત્તા થયા છે. આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 63 રૂપિયા હતી હવે શેરનો ભાવ ₹36 ની નીચે આવી ગયો છે.

Honasa કન્ઝ્યુમર : Honasa કન્ઝ્યુમર ના શેર અત્યારે 55% સસ્તા થયા છે આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 547 રૂપિયા હતી હવે શેરનો ભાવ 251 રૂપિયાની નીચે આવી ગયો છે.

ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલ રોકાણને લગત જાણકારી ફક્ત સામાન્ય માહિતી માટે મૂકવામાં આવેલી છે. અમારી ટીમ કે સાઈટ તેના માટે જવાબદાર નથી, કોઈ પણ રોકાણ કરતા પહેલા આપની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન જરૂરથી લો.

સોર્સ : news 18 ગુજરાતી.

રોજબરોજના સામાન્ય ન્યુઝ અને અવનવી ઉપયોગી તમામ માહિતી નિયમિત તમારા whatsapp ગ્રુપમાં મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઈ જાવ.

શેરબજારની નિયમિત અપડેટ મેળવવા માટેની સૌથી બેસ્ટ એપ્લિકેશન Groww એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment