SBI SO Recruiment 2024 : એસબીઆઇ બેન્ક દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે 1511 જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એસબીઆઇ બેન્ક માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે. ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2024 છે. એસબીઆઇ બેન્ક દ્વારા જાહેર પાડવામાં આવેલ નવી ભરતીની તમામ નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી. આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.
SBI SO Recruiment 2024
ભરતી સંસ્થા | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર |
જગ્યા | 1511 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 4 ઓક્ટોબર 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | http://sbi.co.in/ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં વિવિધ પદો પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ વિવિધ રાખવામાં આવેલી છે. તેથી ઉમેદવારો મિત્રોને નમ્ર વિનંતી છે કે શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ની સંપૂર્ણ માહિતી વિગતવાર વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનની સૂચનાઓને વાંચો.
અરજી ફી
મિત્રો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક અરજી ફી નક્કી કરવામાં આવેલી છે જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 750 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના થશે. તેમજ એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની થશે નહીં. અરજી ફી માત્રને માત્ર ઓનલાઇન મોડ દ્વારા ભરવાની રહેશે.
અગત્યની તારીખ
અરજી શરૂ થયા તારીખ | 14/09/2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 09/10/2024 |
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું
- આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થવું
- હવે જે પોસ્ટ માટે અરજી કરવાની છે તેની સામે આપેલ અપ્લાય નાઓ બટન પર ક્લિક કરવું
- અરજીમાં માગવામાં આવેલ તમામ જરૂરી માહિતી સાચી ભરવી
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
- અરજીથી ભરવી (જો લાગુ પડતું હોય તો )
- અરજી ફોર્મ અને પેમેન્ટ થઈ ગયા બાદ અરજીને સબમિટ બટન પર ક્લિક કરી તેની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |