WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CISF ભરતી 2024: CISF 1130 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

CISF ભરતી 2024: ધોરણ 12 પાસ કરેલ તમામ ઉમેદવારો માટે સીઆઇએસએફ દ્વારા 1130 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એ કોન્સ્ટેબલ / ફાયર(પુરુષ ) પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 પાસ કરેલ અને આ ભરતીમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક છે. ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ 30 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. પીઆઈએસએફ ની નવી ભરતી માટેની તમામ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજીથી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. તેમજ સીઆઇએસએફની નવીનતામાં તમામ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

CISF ભરતી 2024

ભરતી સંસ્થાCISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ/ફાયર (પુરુષ )
જગ્યાઓ1130
નોકરીનું સ્થળ સમગ્ર ભારત
અરજી મોડ ઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ 31 ઓગસ્ટ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024
સત્તાવાર વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ
  • શૈક્ષણિક લાયકાતને વિગતવાર અન્ય તમામ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચવાની ભલામણ કરવામાં આવે છે

વય મર્યાદા

  • લઘુતમ ઉંમર મર્યાદા : 18 વર્ષ
  • મહત્તમ ઉંમર મર્યાદા : 23 વર્ષ

સિલેક્શન પ્રોસેસ

  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET ): આ કસોટીમાં તમારે દોડ પાસ કરવાની રહેશે.
  • શારીરિક ધોરણ પરીક્ષણ ( PST ): આ કસોટીમાં તમારી ઊંચાઈ વજન અને છાતી નું માપ કરવામાં આવશે
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન : આ કસોટીમાં તમારે તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરાવવાના રહેશે
  • લેખિત પરીક્ષા: સામાન્ય જ્ઞાન, તર્ક, ગણિત અને અંગ્રેજી/ હિન્દી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.

અરજી ફી

  • અરજી ફી : 100 રૂપિયા
  • અનામત કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં
  • અરજી ફી ઓનલાઇન મોરથી ચૂકવવાની રહેશે
  • અરજી ફી લગત તમામ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

▪️સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની https://cisfrectt.cisf.gov.in/ મુલાકાત લેવી

▪️જન્મ તારીખ નામ ઇમેલ અને મોબાઈલ નંબર વગેરે જેવી સામાન્ય માહિતી દાખલ કરો

▪️ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરો

▪️ઓનલાઇન અરજી ફી ચૂકવો

▪️તમામ માહિતી સાચવી ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો

▪️અરજીની પ્રિન્ટ મેળવો.

અગત્યની લિંક

સત્તાવાર નોટિફિકેશન PDF અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment