WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Adhar card loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવો, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

Adhar card loan : જો તમે કોઈપણ આર્થિક સમસ્યા માંથી પસાર થઈ રહ્યા હો અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો તમે આધાર કાર્ડ લોન યોજના દ્વારા સરળતાથી 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. આ આર્ટીકલ દ્વારા તમને જણાવીશું કે આધાર કાર્ડ લોન કેવી રીતે લેવી, આધાર કાર્ડ ની લોન લેવા માટે સમગ્ર પ્રક્રિયા શું છે તે તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

આધાર કાર્ડ લોન યોજના હાઈલાઈટ

આર્ટીકલ નો પ્રકાર યોજના
યોજનાનું નામ આધારકાર્ડ લોન સહાય યોજના
નાણાકીય સહાય50,000/-
અરજીનો પ્રકાર ઓનલાઇન

Adhar card loan માટેની પાત્રતા શું છે?

  • આ લોન મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
  • આ લોન લેવા માટે સીબીલ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.
  • લઘુતમ માસિક પગાર 15000 રૂપિયા હોવો જોઈએ.
  • આધારકાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ.
  • અરજદારને કોઈપણ બેંક દ્વારા નાદાર અથવા કાયદાથી ભાગેલું જાહેર કરેલ ન હોવો જોઈએ.

Adhar card loan પર કેટલો વ્યાજ દર ચૂકવવાનો થશે?

  • સામાન્ય રીતે આ વ્યાજ દર 10.50% થી ૧૪ ટકા સુધીનો હોય છે.
  • તમે જે બેંક અથવા સંસ્થા પાસેથી લોન લઈ રહ્યા છો તેના આધારે આ વ્યાજ દર બદલાઈ શકે છે.

Adhar card loan લેવી હોય તો તમારે આટલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • અરજદારનું આધાર કાર્ડ.
  • પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ / ચૂંટણી કાર્ડ.
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો.
  • બેંક ખાતા ની પાસબુક.
  • પગાર સ્લીપ.
  • ફોર્મ નંબર 16 જો હોય તો.
  • અને મોબાઈલ નંબર ( આધારકાર્ડ સાથે લીંક હોય તે ).

કઈ બેંકમાંથી તમને આધાર કાર્ડ લોન સહાયરૂપે 50 હજાર રૂપિયા મળશે?

આધાર કાર્ડ લોન સહાય આપતી પ્રચલિત બેંકો ના નામ નીચે મુજબ છે.

  • Buddyloan.
  • Kotak mahindra bank.
  • Tata capital.
  • InstaMoney.
  • MoneyView.
  • Navi.

Adhar card loan ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તમારે કઈ બેંક અથવા કંપનીમાંથી લોન લેવી છે તે નક્કી કરો.
  • આધાર કાર્ડ લોન આપતી બેંકો અથવા કંપની માંથી કોઈ એક સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તે કંપની અથવા બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
  • વેબસાઈટના હોમ પેજ પર આધાર કાર્ડ લોન / પર્સનલ લોન નું બટન હશે તેના પર ક્લિક કરો.
  • તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં તમારું ના મોબાઈલ નંબર જન્મ તારીખ આધારકાર્ડ નંબર પાનકાર્ડ નંબર વગેરે જેવી તમારી તમામ માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભરાઈ ગયા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
  • આ પેજ પર લોનની રકમ અને મુદત પસંદ કરો.
  • હવે તમારા દસ્તાવેજો અને યોગ્યતા સંબંધે તો બેંક અથવા તો સંસ્થા દ્વારા તપાસવામાં આવશે.
  • તમારા ડોક્યુમેન્ટ જોયા બાદ લોન ની અરજી મંજૂર કરવામાં આવશે.
  • જો અયોગ્ય જણાશે તો તમારી અરજી ના મંજૂર પણ કરવામાં આવશે.

આ સરળ પ્રક્રિયા દ્વારા તમે આધારકાર્ડ દ્વારા ઘરે બેસીને પણ 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.

અગત્યની લીંક

જે બેંક પરથી તમારે લોન લેવી હોય નીચે તેની ડાયરેક્ટ લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરો.

Leave a Comment