WhatsApp ગ્રૂપમાં જોડાવો!

gyansahayak Recruiment 2024: જ્ઞાન સહાયક ભરતી.

gyansahayak Recruiment 2024: જ્ઞાન સહાયક ભરતી: ssgujarat.org.

નમસ્તે મિત્રો, સર્વે શિક્ષા અભિયાન દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયકની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે. હિન્દી માધ્યમની શાળાઓમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 4 માર્ચ 2024 છે. જ્ઞાન સહાયક ભરતી 2024 ની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અરજી ફી ઉમર મર્યાદા અને ઓનલાઇન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. જ્ઞાન સહાયકની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ને નિયમિત મુલાકાત લેવી.

gyansahayak Recruiment 2024

ભરતી સંસ્થા સર્વે શિક્ષા અભિયાન
પોસ્ટ જ્ઞાન સહાયક
માધ્યમ હિન્દી માધ્યમ
ભરતી 11 માસના કરાર આધારિત
શૈક્ષણિક લાયકાત નિયમ અનુસાર
ફોર્મ ભરવાની તારીખ 29/2/2024 થી 4/3/2024
માસિક પગાર 21000 રૂપિયા
અરજી મોડ ઓનલાઇન
વેબસાઈટ gyansahayak.ssgujarat. org

સર્વે શિક્ષા અભિયાન દ્વારા રાજ્ય અને પ્રાથમિક શાળાઓમાં હિન્દી માધ્યમ ની ખાલી પડેલી રહેલી જગ્યાઓ માટે પ્રાથમિક શાળા અને અનુદાનિત શાળામાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ચાર માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે અને ભરતીમાં માસિક 21000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

અગત્યની તારીખ

સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ ચાર માર્ચ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા નિમણૂકનો પ્રકાર અને અન્ય તમામ સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચવી.

ઓનલાઇન અરજી પ્રોસેસ.

  • સૌપ્રથમ જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફિસિયલ વેબસાઈટ પર જવું https://gyansahayak.ssgujarat.org/home
  • અહીં હિન્દી માધ્યમની ભરતી માટે રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • ત્યારબાદ આ ભરતી માટેનું પ્રોવિઝનલ મેરિટલિસ્ટ બહાર પાડવામાં આવશે
  • ઉમેદવારોને ઓનલાઈન શાળા પસંદગી માટેનો સમય આપવામાં આવશે
  • ઉમેદવારોએ ઓનલાઇન પસંદ કરેલી શાળા મેરીટ આધારિત ફાળવવામાં આવશે
  • સિલેક્ટ થયેલ ઉમેદવારોનું જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે
  • ત્યારબાદ નિમણૂક મળશે.

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

જ્ઞાન સહાયક ભરતી 2024 માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

04-03-2024

Leave a Comment