WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat metro requirements 2023: ગુજરાત મેટ્રોમાં ફરી આવી ભરતી, 82 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો વિગતવાર માહિતી.

Gujarat metro requirements 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ફરી એક સુવર્ણ તક આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ફરી 82 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, ભારત સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત માલિકીની 50:50 વ્હીકલને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેસ1, ફેસ 2 અને સુરત ફેઝ 1 અને તેના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે.

Gujarat metro requirements 2023

ભારતીય સંસ્થા નું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ ખાલી જગ્યાઓ82
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

ગુજરાત મેટ્રો ભરતી

ગુજરાત મેટ્રોમાં નોકરી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા સહિતની માહિતી માટે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચવું નોટિફિકેશનની pdf નીચેની લિંક પર મૂકવામાં આવેલી છે

સિલેક્શન પ્રોસેસ

  • આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે

આ રીતે કરો અરજી

  1. આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલા સત્તાવાર નોટિફિકેશન ને વાંચો અને તમે અરજી કરવા માટે લાયક છો કે નહીં તે તપાસો
  2. ત્યારબાદ સૌ પ્રથમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ http://www.gujaratmetrorail.com/careers/ પર જાઓ
  3. અહીં “ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો
  4. તમારી સામે એક અરજી ફોર્મ માં ઓપન થશે જેમાં તમારે તમામ પર્સનલ માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો
  6. ફોર્મની પ્રિન્ટ મેળવો

અગત્યની લીંક

સત્તાવાર નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment