WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રેલવે ભરતી 2023

રેલવે ભરતી 2023 ધોરણ 10 પાસ માટે રેલવેમાં 2400 થી વધુ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે આ ભરતી નગર તો સંપૂર્ણ માહિતી જેમાં પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ જગ્યાની વિગતવાર માહિતી અરજી કરવાની અગત્યની લીંક ઓફિસિયલ નોટિફિકેશન અરજી કરવા માટે ઓફીશીયલ લીંક તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

સંસ્થાનું નામ ભારતીય રેલ્વે
પોસ્ટ નું નામ
કુલ ખાલી જગ્યાઓ2400 +
અરજી કરવાની તારીખ 29 ઓગસ્ટ 2023 થી 28 સપ્ટેમ્બર 2023 સુધી
અરજી મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://rrccr.com/

અગત્યની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા 29 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતી ના ફોર્મ ભરવાની શરૂઆત 29 ઓગસ્ટ 2023 થી થઈ ગયેલ છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે લાયક ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે નીચે આપેલ અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટને લિંક પર ટચ કરવાનું રહેશે ત્યાંથી તમે ઓનલાઇન અરજી કરી શકશો

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ભારતીય રેલવે દ્વારા ફીટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર , ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ,ટર્નર તથા અન્ય પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

ખાલી જગ્યાઓ

ભારતીય રેલવેની આ ભરતીમાં કુલ 2,409 ખાલી જગ્યાઓ છે તેના માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહે છે ભારતીય રેલવેની આ ભરતીમાં અલગ અલગ ડેપો અનુસાર ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી તમે નીચે આપેલો ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ વાંચી શકો છો

ભરતી પ્રોસેસ

ભારતીય રેલવેની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમના અભ્યાસ દરમિયાન મેળવેલો ગુણ એટલે કે 10 પાસ 12 પાસ આઈટીઆઈ વગેરેના મેરીટ ના આધારે કરવામાં આવશે

અરજી ફી

ઇન્ડિયન રેલવેની આ ભરતીમાં દરેક ઉમેદવારો એ અરજી કરવા માટે સો રૂપિયા ફી ચૂકવવાની રહેશે

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ છે જ્યારે વધુમાં વધુ ઉંમર મર્યાદા 24 વર્ષ છે અનામત વર્ગના ઉમેદવારો તથા મહિલા ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે

અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  • હવે અરજી કરવા માટે રેલવેની સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરો
  • ઉપરના ભાગમાં અપ્લાય ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો
  • હવે અરજી ફોર્મ માં તમારે દરેક માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ઓનલાઇન ફી ચૂકવો
  • ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ મેળવો

અરજી કરવા માટે અગત્યની લીંક

ઓફિશિયલ જાહેરાત pdfઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ લિંકઅહીં ક્લિક કરો

3 thoughts on “રેલવે ભરતી 2023”

Leave a Comment