WhatsApp ગ્રૂપમાં જોડાવો!

IBPS Clerk Recruitment 2023; apply online frome here

IBPS CRP ભરતી 2023 કુલ 6000 ભરતી જાણો સંપૂર્ણ માહિતી

Ibps crp ભરતી 2023: ibps crp માં કુલ 6000 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે આ પોસ્ટ માટે ફોર્મ ભરવા માટેની તારીખ શૈક્ષણિક લાયકાત અરજીની ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

Ibps સીઆરપી ભરતી 2023

બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થાએ ibp ક્લાર્ક માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ સૂચનાઓને સંદર્ભ લઈ આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકો છો ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ની ફી અને ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જરૂરી તમામ વિગતો તમે નીચે મેળવી શકો છો ઓફિસિયલ વેબસાઈટ તેમજ સત્તાવાર જાહેરાતની પીડીએફ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ડાઉનલોડ કરી વાંચી શકો છો.

સંસ્થાનું નામ IBPS
પોસ્ટCRP CLERK XIII
ભારત ભર માં કુલ ખાલી જગ્યાઓ6000+
ગુજરાત રાજ્યમાં જગ્યાઓ257
કામગીરીવિવિધ બેંકો માં ક્લાર્ક તરીકે
નોટિફિકેશન બહાર પડ્યા તારીખ1 જુલાઈ 2023
ઓનલાઇન અરજી કરવાની તારીખ1 જુલાઈ 2023 થી 21 જુલાઈ 2023 સુધી
ઓફિસિયલ વેબસાઈટhttps://www.ibps.in/

શૈક્ષણિક લાયકાત

કમ્પ્યુટર સિસ્ટમમાં ઓપરેટિંગ અને વર્કિંગ નોલેજ સાથે ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી કોઈપણ પ્રવાસમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે અધિકૃત સૂચનાને વાંચવી

ગુજરાતમાં જગ્યાઓની માહિતી

ઉંમર મર્યાદા

તારીખ 1 july 2023 ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની ઉંમર મર્યાદા

સરકારશ્રીના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

અરજી ફી

General, OBC, EWS :- 850 rs

SC, ST, PH, :- 175 rs

આ ફીની ચુકવણી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટબેન્કિંગ અથવા બેંક ચલણ દ્વારા કરી શકાશે

અગત્યની તારીખો


ઓનલાઇન અરજી કરવા માટેની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://www.ibps.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું થશે
  • ત્યારબાદ ફોર્મમાં માગેલી તમામ માહિતી ભરવાની થશે
  • હવે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે
  • ઓનલાઇન ફોર્મ ભરી તમે જ કરવાનું થશે
  • ત્યારબાદ ઓનલાઇન અરજીની ફી ભરવાની રહેશે
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

Important Note: This article is written for your information only, check the official website for more information.

અગત્યની લિંક

શોર્ટ જાહેરાતઅહીં ક્લિક કરો
ફૂલ ઓફિસિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment