WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી જાહેર: 3444 ખાલી જગ્યાઓ પર BPNL માં બમ્પર ભરતી જાહેર, જાણો વિગતવાર માહિતી.

ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી જાહેર: ધોરણ 10 તથા 12 પાસ માટે કુલ 3,444 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે છે, જેમાં બીપીએનએલ માં સર્વેયરની કુલ 2870 તથા સર્વેયર ઇન્ચાર્જની કુલ 574 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને સર્વેયરની પોસ્ટ માટે 20,000 પગાર તેમજ સર્વેયર ઇન્ચાર્જની પોસ્ટ માટે 24,000 પગાર આપવામાં આવશે

BPNL ભરતી 2023

ભરતી સંસ્થા ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ
પોસ્ટસર્વેયર તથા સર્વેયર ઇન્ચાર્જ
કુલ જગ્યાઓ3444
નોટિફિકેશન તારીખ19 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ5 જુલાઈ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટclick here

ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સર્વેયર તથા સર્વેયરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે આ માટેની નોટિફિકેશન 19 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ 2023 છે આ ભરતીની વિગતવાર માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો https://www.bharatiyapashupalan.com/ મુલાકાત લઈ શકો છો.

પગાર ધોરણ

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ સર્વેયરની પોસ્ટ માટે 20,000 પગાર અને સર્વેયર ઇન ચાર્જ ની પોસ્ટ માટે 24, 000 માસિક પગાર ચૂકવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સર્વેયરની પોસ્ટ માટે અરજી કરવા માટે 10 પાસ તેમજ સર્વેયર ઇન ચાર્જરની પોસ્ટ માટે અરજી કરવા માટે 12 પાસ કરેલું હોવું જરૂરી છે

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ભારતીય પશુપાલનના નિગમ લિમિટેડની ઓફિસિયલ વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ ની મુલાકાત લેવી
  • ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન નો ઓપ્શન સિલેક્ટ કરવો
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ માહિતી ભરવી તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવા
  • હવે ઓનલાઇન માધ્યમથી ફીની ચુકવણી કરવી.
  • ઓનલાઇન પેમેન્ટ ભરાઈ ગયા બાદ જરૂરી તમામ માહિતી એક વખત ચેક કરી ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવું
  • ઉપરના સ્ટેપ અનુસરવાથી તમારી અરજી ઓનલાઇન ભરાઈ જશે
  • અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી

અગત્યની લીંક

BPNL ઓફિશિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment