WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આધાર કાર્ડ લગત તમામ માહિતી એક ક્લિકમાં જાણો

આધાર કાર્ડ લગત તમામ માહિતી એક ક્લિકમાં જાણો: હાલ આવા પહેલા વિભાગે આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. ત્યાં સુધીમાં જે લોકોના પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક થયેલ નહીં હોય તે તમામના પાનકાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે અને પાનકાર્ડ લગત તમામ કામગીરી બંધ થઈ જશે, અને જરૂરિયાત પડીએ 30 જૂન 2023 બાદ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ₹10,000 જેટલી મોટી રકમ ભરવી પડશે. માટે અત્યારે 30 જૂન સુધીનો સમય હોય જે લોકોને આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાનું બાકી હોય તેવો તાત્કાલિક ઉતાવળમાં આ કામ પતાવી લેવું. આ પોસ્ટમાં તમને આધાર કાર્ડ અને પાન કાર્ડ લગતા તમામ માહિતી એક જ ક્લિકમાં એક જ જગ્યાએ મળી રહેશે આ આર્ટીકલ માં તમનેતમારું પાનકાર્ડ આધારકાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરી શકશો.

  • મોબાઇલમાં ઘરે બેઠા પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું તેની પ્રોસેસ જાણી શકશો
  • તમારા આધાર કાર્ડ માં નામ એડ્રેસ અને મોબાઈલ નંબર બદલવો હોય તો ચેન્જ કરી શકવા નહીં પ્રોસેસ જાણી શકશો
  • બાળ આધારકાર્ડ કેમ અપડેટ કરાવવું અને ક્યારેય અપડેટ કરાવવું તે લગત જરૂરી માહિતી મેળવી શકશો
  • એટીએમ જેવું પીવીસી આધાર કાર્ડ ઘરે બેઠા કેવી રીતે મંગાવવું તે લગત જરૂરી જાણકારી મેળવી શકશો

અહીં ઉપર જણાવ્યા મુજબની તમામ માહિતી તમે આ એક જ આર્ટીકલમાં મેળવી શકશો. માટે આર્ટિકલને અંત સુધી જરૂરથી વાંચો અને હાલ આ તમામ માહિતી ખૂબ જ જરૂરી હોય જેથી તમારા લગ્ન તમામ સગા સંબંધી અને મિત્રો સુધી આ મેસેજ વધુને વધુ શેર કરી તેઓને જાણ કરો

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક શા માટે જરૂરી છે

ઇન્કમટેક્સ વિભાગની ગાઈડલાઈન મુજબ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા ખૂબ જ જરૂરી છે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે ત્યારબાદ આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરેલા નહીં હોય તો પાનકાર્ડ લગત 50 જેટલા તમારા કાર્યો અટકી જશે

આધાર પાન લીંક નહીં હોય તો આટલા કામ અટકી પડશે પૂરુ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

આધાર પાન લિંક સ્ટેટ્સ

તમારું આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક થયેલું છે કે નહીં તે આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી તમે તમારા મોબાઇલ દ્વારા સરળતાથી ચેક કરી શકો છો હાલ મોટાભાગના લોકોએ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરાવેલ જ છે અને બેંકના કાર્યો માટે મોટાભાગના પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક થયેલા હોય જ છે પરંતુ ઘણા લોકો હજી એવા છે કે જેમણે આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવેલ નથી આ ઉપરાંત જે લોકોના પાનકાર્ડ લિંક થયેલા છે તેઓને ખબર હોતી નથી કે તેમના પાનકાર્ડ આધારકાર્ડની સાથે લીંક છે કે નહીં

આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક થયેલ છે કે નહીં ચેક કરો બે મિનિટમાં ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

આધારકાર્ડ લિંક કરવાની પ્રોસેસ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌપ્રથમ 1000 રૂપિયાની ફી ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ભરવાની રહેશે ત્યારબાદ step વાઈઝ પ્રોસેસ કરી તમે તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરી શકો છો. જે લગત step વાઈઝ માહિતી નીચે આપવામાં આવેલી છે, દરેક લોકોના હિતને ધ્યાનમાં રાખી અને આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવાની ડાયરેક્ટ પ્રોસેસ આર્ટીકલ ના અંતમાં પણ આપવામાં આવેલી છે

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની સ્ટેપ વાઇઝ પ્રોસેસ વાંચવા અહીં ક્લિક કરો

આધારકાર્ડ અને પાનકાર્ડમાં એકસરખા નામ ન હોય તો શું કરવું

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરતી વખતે આધાર ડેટા અને પાનકાર્ડમાં એકસરખું નામ હશે તો જ આધાર કાર્ડ અને પાનકાર્ડ સફળતાપૂર્વક લિંક કરી શકાશે જો બંનેમાં એક સરખું નામ ન હોય તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ માં નામ સુધારવું જરૂરી છે, જે તમે તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન સુધારી શકો છો , હાલ સરકાર શ્રી એ સત્તાવાર જાહેરાત કરી છે 14 જુન 2023 સુધી આ પ્રોસેસ બિલકુલ ફ્રી કરવામાં આવી છે

આધાર કાર્ડ માં ઓનલાઈન ના સુધારો કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ વાઇઝ માહિતી ગુજરાતીમાં વાંચવા અહીં ક્લિક કરો

બાલ આધારકાર્ડ શું છે, તે કેવી રીતે કઢાવવું અને કેટલા સમયે અપડેટ કરાવવું

નાના બાળકોનો પણ આધાર કાર્ડ હોય છે જેને બાલ આધાર કહેવામાં આવે છે તેમાં બાયોમેટ્રિક વિગતો હોતી નથી જે અમુક વર્ષે અપડેટ કરાવવાની હોય છે બાલ આધાર શું છે તે કેવી રીતે કઢાવવું અને શા માટે અપડેટ કરાવવું જરૂરી છે તે તમામ વિગતો અહીં આપેલી છે

બાલ આધાર લગત તમામ માહિતી ગુજરાતીમાં વાંચવા અહીં ક્લિક કરો

PVC આધાર કાર્ડ

હવે એટીએમ જેવું પીવીસી આધાર કાર્ડ પણ મેળવી શકાય છે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ પર જરૂરી પ્રોસેસ કરીને ઓનલાઈન માત્ર ₹50 ની ફી ભરીને તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઇન પીવીસી આધાર કાર્ડ અને ઓર્ડર કરી શકો છો જે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે

પીવીસી આધાર કાર્ડ કઢાવવાની પ્રોસેસ વાંચવા અહીં ક્લિક કરો

આધાર પાન લગત તમામ અગત્યની લીંક અહીં આપવામાં આવેલી છે

આધાર પાન લિંક સ્ટેટ્સ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
આધાર પાન ઓનલાઇન લિંક કરવા માટે અહીં ક્લિક કરો
આધારકાર્ડમાં ઓનલાઇન સુધારો કરવા માટે અહીં ક્લિક કરો
પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવા માટેઅહીં ક્લિક કરો
બાલ આધાર કાર્ડ અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો
💥અમારા whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
Adhar all in one mahiti

 

Leave a Comment