WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Three Wheeler Loan Scheme 2023.

The loan scheme for buying rickshaws and other three wheelers has been released by Mr. Sarkar, all the information regarding which is given in this article, so all my dear friends are kindly requested to read the article till the end and if you don’t need this scheme, then leave the other requirements. Sharing more and more to people.

Three Wheeler Loan Scheme 2023 General Information.

Gujarat Scheduled Caste Development Corporation Gandhinagar runs government schemes scholarships and loan schemes for the weaker sections of Scheduled Castes Online portal has been created to apply online for Gujarat Schedule Cast On this portal online applications for loan schemes can be made Online GSCDC for Scheduled Castes Portal has been created on this portal Rickshaw Loan Yojana Maruti Econ Passenger Fourwheel Loan Yojana Small Business Employment Loan Yojana etc online forms can be filled What are the eligibility requirements for the benefits of this scheme How to apply online What documents are required etc. Information below According to.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ની વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

Name of the schemeLoan Scheme for Three Wills
BhashaGujarati and English
Main objective of the schemeProviding loan assistance at low rate of interest to the unemployed Scheduled Caste citizens seeking loans on three-wheelers
BeneficiariesScheduled Caste Citizens of Gujarat
Eligible loan assistanceA total loan of up to two lakh 50 thousand will be available under this scheme
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Eligibility for Beneficiaries.

Applicant should be native of Gujarat.

Beneficiary should be scheduled caste and unemployed.

Age should be between 18 to 50 years.

Annual family income should be 6 lakhs or less.

Neither the beneficiary nor any member of the beneficiary’s family should be attached to a Government or quasi-Government office.

Beneficiary must have driving license.

The applicant should not have previously taken loan from any government or government bank.

Applicants having above qualification have to apply online.

How much loan is eligible?.

2.5 lakh rupees will be disbursed to their bank account at 3% interest if an unemployed Scheduled Caste person having the above eligibility applies for this loan..

20 રૂપિયામાં મેળવો બે લાખનું વીમા કવચ… જાણો વિગતવાર માહિતી

List of Documents Required for Three Wheel Loan Scheme 2023.

Proof of identity.

Copy of Aadhaar Card.

Example of age.

Example of Scheduled Caste.

6,00,000 or less in case of income.

Proof of residence.

Photograph and specimen signature of the applicant.

How to Apply Online for Three Wheeler Loan Scheme 2023?.

First you have to click on the official portal.

ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં વાંચો: અહીં ક્લિક કરો

Then click on the official website for SC Nigam Loan.

Click on Register New User on the homepage.

Now you have to register by entering applicant’s email id mobile number password and captcha code on registration for online application system..

Then you will get username and password on your mobile through which you have to go to login for online application system and you have to login.

After login click on apply on number three there will be three wheel loan scheme.

Now the online application form will open in which fill the details on beneficiary information like Aadhaar card number full name address etc.

Now the beneficiary has to upload photograph and upload signature.

After that educational qualification and vehicle details have to be filled.

After filling all the details, verify once and enter captcha code and click on save.

After filling all the details click on conform application.

After confirming the application, the application number of the online application will come, you have to note it down somewhere and take a print out of the application.

ગુજરાતી માહિતી વાંચો

થ્રી વ્હીલ લોન યોજના 2023

સરકાર શ્રી દ્વારા રીક્ષા અને અન્ય થ્રી વ્હીલ ખરીદવા માટે લોન યોજના બહાર પાડવામાં આવેલ છે જે લગતે તમામ જાણકારી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે માટે દરેક વહાલા મિત્રોને નમ્ર વિનંતી છે કે આર્ટિકલ ને અંત સુધી અવશ્ય વાંચવો અને આ યોજનાની તમારે જરૂરિયાતો ન હોય તો અન્ય જરૂરિયાત મંદ લોકો સુધી વધુને વધુ શેર કરવી

બેંકમાંથી તાત્કાલિક 50000 ને લોન મેળવવા માટે વિગતવાર માહિતી જાણો

થ્રી વ્હીલ લોન યોજના 2023 સામાન્ય માહિતી

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા અનુસૂચિત જ્ઞાતિના નબળા વર્ગો માટે સરકારી યોજનાઓ શિષ્યવૃત્તિઓ તથા ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે ગુજરાત શેડ્યુલ કાસ્ટ માટે અરજી ઓનલાઇન કરવા માટે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ ઉપર ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન અરજીઓ કરી શકાય છે અનુસૂચિત જ્ઞાતિઓ માટે જીએસસીડીસી ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ ઉપર રીક્ષા લોન યોજના મારુતિ ઈકોન પેસેન્જર ફોરવીલ લોન યોજના નાના પાયાની ધંધા રોજગાર માટે લોન યોજના વગેરેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે આ યોજનાનો લાભ માટે શું પાત્રતા જરૂરી છે ઓનલાઇન અરજી કેવી રીતે કરી કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે વગેરે માહિતી નીચે મુજબ છે

લાભાર્થીઓ માટેની પાત્રતા

●અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ

●લાભાર્થી અનુસૂચિત જાતિ અને બેરોજગાર હોવો જોઈએ

●18 થી 50 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ

●કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

●લાભાર્થીના કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્થ સરકારી કચેરીમાં જોડાયેલા ન હોવા જોઈએ

●લાભાર્થી વાહન ચલાવવા માટેનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ

●અરજી કરનાર વ્યક્તિ અગાઉ કોઈ પણ સરકારી અર્થ સરકારી બેન્કમાંથી લોન લીધેલ ન હોવી જોઈએ

●ઉપરની લાયકાત ધરાવનાર અરજદારે ઓનલાઇન અરજી કરવાની હોય છે

1,10,000 ની સહાય મળતી વહાલી દીકરી યોજના નું ફોર્મ મેળવવો અને અરજી ક્યાં કરવી તેની માહિતી જાણો

કેટલી લોન મળવા પાત્ર થાય

ઉપર મુજબની પાત્રતા ધરાવનાર અનુસૂચિત જાતિનો બેરોજગાર વ્યક્તિ આ લોન માટે અરજી કરે એટલે તેમને 2.5 લાખ રૂપિયા તેમના બેંક ખાતામાં 3% ના વ્યાજે ચૂકવવામાં આવશે

થ્રી વીલ લોન યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

◆ઓળખનો પુરાવો

◆આધાર કાર્ડ ની નકલ

◆ઉંમરનો દાખલો

◆અનુસૂચિત જાતિનો દાખલો

◆6,00,000 કે તેથી ઓછી આવક અંગેનો દાખલો

◆રહેઠાણનો પુરાવો

◆અરજદાર નો ફોટો અને સહીનો નમૂનો

થ્રી વ્હીલ લોન યોજના 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

સ્ટેપ 1 સૌપ્રથમ ઓફિસિયલ પોર્ટલ ઉપર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ 2 ત્યારબાદ એસી નિગમ લોન માટેની અધિકૃત વેબસાઈટ ઉપર ક્લિક કરો

સ્ટેપ 3 હોમપેજ ઉપર ન્યુ યુઝર રજીસ્ટર પર ક્લિક કરો

સ્ટેપ 4 હવે તમારે રજીસ્ટ્રેશન ફોર ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ઉપર અરજદારની ઈમેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનો રહેશે

સ્ટેપ 5 ત્યારબાદ તમારા મોબાઇલ ઉપર યુઝરનેમ અને પાસવર્ડ આવશે જેના દ્વારા તમારે લોગીન ફોર ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ઉપર જઈ અને તમારે લોગીન કરવાનું રહેશે

સ્ટેપ 6 લોગીન કર્યા બાદ નંબર ત્રણ ઉપર થ્રી વ્હીલ લોન યોજના હશે તેના ઉપર અરજી કરો ઉપર ક્લિક કરો

સ્ટેપ 7 હવે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં લાભાર્થીની માહિતી જેવી કે આધાર કાર્ડ નંબર પૂરું નામ સરનામું વગેરે પર વિગતો ભરો

સ્ટેપ 8 હવે લાભાર્થીએ અપલોડ ફોટોગ્રાફ અને અપલોડ સિગ્નેચર કરવાની રહેશે

સ્ટેપ 9 ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે

સ્ટેપ 10 તમામ વિગતો ભર્યા બાદ એકવાર વ્યવસ્થિત ચકાસણી કરો અને કેપ્ચા કોડ નાખીને સેવ ઉપર ક્લિક કરો

સ્ટેપ 11 તમામ વિગતો ભર્યા બાદ કન્ફોર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો

સ્ટેપ 12 એપ્લિકેશનને કન્ફર્મ કર્યા બાદ ઓનલાઇન એપ્લિકેશનનો અરજી નંબર આવશે તેને તમારે ક્યાંક નોંધીને રાખો અને એપ્લિકેશનને પ્રિન્ટ કાઢવાની રહેશે

Leave a Comment