થાઈલેન્ડમાં આવ્યો 7.7 ની તીવ્રતા નો ભૂકંપ.
ભૂકંપ : થાઈલેન્ડમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો જેને તીવ્રતા 7.7 ની હતી. આ તીવ્રતા એટલી વધુ હતી કે મોટી મોટી ઇમારતો નીચે જમીન દોસ્ત થઈ ગઈ અને રોડ ઉપર ચાલતી ગાડીઓ આખી અદબચવા માંડી હતી. થાઈલેન્ડના બેંગકોકમાં સૌથી વધારે નુકસાન થયું છે મોટાભાગની ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ છે. ભારતના લગભગ બે લાખ જેટલા લોકો … Read more