Panjab and Sind Bank LBO Bharti 2026
પંજાબ અને સિંધ બેંકમાં લોકલ બ્રાન્ચ ઓફિસર ની નવી ભરતી જાહેર: પંજાબ અને સિંધ બેંકમાં લોકલ બ્રાન્ચ ઓફિસરની 1000 નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, વિવિધ રાજ્યોમાં કુલ 1000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જેમાં ગુજરાતમાં 125 જગ્યાઓ માટે ભરતી થનાર છે. યોગ્ય લાયકાત ધરાવતા અને બેંક ભરતીની રાહ જોતા ઉમેદવારો … Read more