ITI એડમિશન 2024 શરૂ : ગુજરાતમાં આઈટીઆઈ માં એડમિશન ફોર્મ ભરવાનું શરૂ, આવી રીતે કરો ઓનલાઇન રજીસ્ટ્રેશન.

ITI એડમિશન 2024 : ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થતા ની સાથે જ વર્ષ 2024 25 માટે આઈ.ટી.આઈ માં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થી મિત્રો આઈ.ટી.આઈ માં એડમિશન લેવા ઇચ્છતા હોય તેમણે 13 જૂન સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈનના રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આઈ.ટી.આઈ એડમિશન 2024 લગત તમામ … Read more