Talati Recruiment 2025
GPSSB Bharti 2025: ગુજરાત તલાટી ભરતી 2025 : તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં તલાટી કમ મંત્રી પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તલાટી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ છે ત્યારે ઉમેદવારોએ હજી સુધી જો ઓનલાઇન અરજી કરી નથી તો તેવા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે ફટાફટ અરજી કરી દો … Read more